gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાં

શહેરમાં એક સાથે બંનેની અંતિમ યાત્રા નિકળતાં સૌની આંખોમાં
આંસુનું દરિયો છલકાયો ઃ મૃતકના પરિવારજનોનો હૈયાફાટ વિલાપથી ગમગીની છવાઇ

કલોલ :  અમદાવાદમાં થયેલ હૃદય દ્રાવક વિમાની દુર્ઘટનામાં કલોલના
દંપત્તિનું મોત થયું હતું વિમાન અકસ્માતમાં મોતને ભેટેલા મુસાફરોના મૃતદેહો
ગંભીરપણે સળગી ગયા હોય તેમના ડી એન એ મેચ કરવામાં આવ્યા હતા કલોલના દંપત્તિનું
ડીએનએ સેમ્પલ મેચ થતાં તેમની લાશો પરિવારજનોને સોંપવામાં આવી હતી આ બંનેની લાશો
કલોલમાં લાવવામાં આવી હતી અને તેમના ઘરેથી બંનેની અર્થી  કલોલ સ્મશાન ખાતે લઈ જવામાં આવી  હતી તેના પગલે હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી
પરિવારજનોએ બંનેની અંતિમ ક્રિયા કરી હતી

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલ વર્ધમાન  નગરમાં રહેતા પિનાકીનભાઈ શાહ અને તેમના પત્ની
રૃપાબેન શાહ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા તેઓ ત્યાં બે
મહિના રોકાવાના હતા તેમના દીકરા ઋષભ અને પુત્રવધુ હિમાનીને મળવા માટે તેઓ જઈ રહ્યા
હતા બપોરે એર ઇન્ડિયાની ફ્લાઈટ થી લંડન પહોંચવાના હતા તે પહેલા અમદાવાદમાં
સર્જાયેલ વિમાની અકસ્માતમાં બંનેનું મોત થયું હતું વિમાનમાં સવાર મુસાફરો ના મોત
થયા હતા તેમના મૃતદેહો એ હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ હતી તેથી
તમામ મુસાફરોના ડીએનએ સેમ્પલ લેવાયા હતા અને સેમ્પલો મેચ થતાં તેમના મૃતદેહો સોંપવામાં
આવ્યા હતા કલોલના દંપત્તિના પણ ડીએનએ સેમ્પલ મેચ તથા તેમના મૃતદેહો તેમના
પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા આજે સવારે બંનેની લાશો તેમના નિવાસ્થાને લાવવામાં
આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પરિવારજનોએ કરુણ કલ્પાંત કરી
મુકતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા એક સાથે બે અર્થી ઉઠતા હાજર લોકોની આંખો
ભીની થઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…
GUJARAT

May 8, 2026
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

Next Post
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

VIDEO : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યું, અનેક ગાડીઓ દટાઈ, રસ્તા ધોવાયા, હાઈવે ઠપ | himachal mon…

VIDEO : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યું, અનેક ગાડીઓ દટાઈ, રસ્તા ધોવાયા, હાઈવે ઠપ | himachal mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત: બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત, ચાલક ઝડપાયો | …

5 months ago
પતિ માટે પત્ની દ્વારા ટિફિન તૈયાર કરતી વેળાએ ગેસના બોટલમાં લીકેજથી આગ | Fire breaks out due to leaka…

4 months ago
ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News