gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર કપુરાઈ પોલીસે વહેલી સવારે કારમાં દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ.2,86,808નો મુદ્દામાલ કબજે કરી કારચાલક તથા એક અન્ય મહિલાને ફરાર જાહેર કર્યા છે.

કપૂરાઈ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાઘોડિયા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ લવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે  નેશનલ હાઈવે નંબર 48 પર હરિયાળી હોટલ નજીક વોચ ગોઠવી હતી. સવારે અંદાજે 4 વાગ્યે બાતમી મુજબની કારને કોર્ડન કરવાનો પ્રયાસ કરતાં કારચાલકે હરિયાળી હોટલ સામે કાર ઉભી રાખી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. કારમાં બેઠેલી મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. ઝડપાયેલી મહિલાએ પોતાનું નામ કાંતાબેન લાલાભાઈ ગુડિયા (રહે. રણોલી ફાટક પાસે ઝૂંપડામાં, મૂળ દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે કારમાં અન્ય એક મહિલા ગૌરીબેન તૂફાન તથા અજાણ્યો કારચાલક સાથે હોવાની અને તેઓ નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી હતી.

કારની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના નાના-મોટા થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.73 હજારની કિંમતના 576 ક્વાર્ટરિયા, રૂ.13 હજારની કિંમતની 24 બોટલો તેમજ કાર મળી કુલ રૂ.2,86,808નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કપુરાઈ પોલીસે કાંતાબેન વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ ફરાર કારચાલક અને એક અન્ય મહિલાની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27...

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી ...

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

2 months ago
FPI રોકાણ, PSU ડિલિસ્ટિંગ ધોરણોમાં રાહત સહિતના પ્રોત્સાહનોની શકયતા | SEBI board meeting tomorrow

1 year ago
ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર | Kharif crops sown in 24 305 hectares in Kheda d…

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News