gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફાયર બ્રિગેડી એક ગાડી પાણી છાંટી આગને કાબૂમાં લીધી 

મોડી રાત્રે લાગેલી આગને કારણે દોડધામ,મકાનમાં રાખવામાં આવેલ ઘરવખરી ખાક

ભાવનગર: શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગર ખાતેના આવાસ યોજનાના બ્લોક નં.ઈ, રૂમ નં. ૦૩૦૩માં ગત મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાઇટરો સ્થળ પહોંચ્યા હતા.અને લાવેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમા લીધી હતી.આગ માં ઘરવખરી ખાક થઈ જવા પામી હતી.

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગરના મુખ્યમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર ઇ ૩૦૩ માં રહેતા હિતેશભાઈ તિલકચંદ પરમારના મકાનમાં ત્રીજા માળે ગત મોડી રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ત્રીજા માળે લાગેલી આગના કારણે મુખ્ય મંત્રી આવાસ યોજનામાં દોડધામ મચી જવા પામી હતી.આ બનાવની જાણ થતાની સાથેજ ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લાગેલી આગ પર એક ગાડીનો પાણીનો છંટકાવ કરી આગને કાબુમા લીધી હતી.આગમાં ઘરવખરી ખાક થઈ જવા પામી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

July 25, 2026
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

July 25, 2026
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

July 25, 2026
Next Post
પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame...

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket ...

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…

5 months ago
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

11 months ago
આણંદ જિલ્લામાં 130 ખાણીપીણીની લારીઓની તપાસ : 22 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 130 food trucks inspec…

12 months ago
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News