gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kwant Gher Mela Postage Stamp Release: ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ અને વિશેષ આવરણનું 05 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે.

શું છે ‘કવાંટ ગેર મેળા’ની વિશેષતા?

હોળીના તહેવાર પછી તરત જ યોજાતો ‘કવાંટ ગેર મેલો’ માત્ર એક ઉત્સવ નથી, પણ આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. તેની મુખ્ય વિશેષતાઓમાં ગેર નૃત્ય અને પરંપરાગત વાદ્યો છે. એટલે કે ઢોલ-નગારાના તાલે થતું પરંપરાગત નૃત્ય આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. આદિવાસી પુરુષો પોતાના શરીર પર પીઠોરા શૈલીની કલાત્મક આકૃતિઓ અને રંગબેરંગી વેશભૂષા ધારણ કરે છે. આ મેળો આદિવાસી સમાજની એકતા, શ્રદ્ધા અને ભાઈચારાનું પ્રતિક છે. તે સામાજિક સમરસતાનું પ્રતિક છે.

આદિવાસી વારસાનું આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ 

ભારતીય ડાક વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાઠવા આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને હવે વૈશ્વિક મંચ મળશે. વિમોચન પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે, ડાક ટિકિટ એ માત્ર ટિકિટ નથી પણ દેશના ઇતિહાસ અને વારસાને દર્શાવતું માધ્યમ છે. કવાંટ ગેર મેળા પર ડાક ટિકિટ જારી થવાથી યુવા પેઢીમાં પોતાની મૂળ સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આવશે. આદિવાસી કલા, સંગીત અને નૃત્યને દસ્તાવેજી સ્થાયિત્વ મળશે. અને પ્રવાસન ક્ષેત્રે આ મેળાની પ્રતિષ્ઠા વધશે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી

આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર અને આદિવાસી સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના કલેક્ટર અને સાંસદે આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે, રાઠવા સમાજની આ પરંપરા હવે ટપાલના માધ્યમથી દેશ-વિદેશના ખૂણે-ખૂણે પહોંચશે, જે આદિવાસી કલાના જતન માટે ગૌરવની ક્ષણ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…
GUJARAT

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

March 5, 2026
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…
GUJARAT

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

March 5, 2026
સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…
GUJARAT

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

March 5, 2026
Next Post
વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ…

વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ...

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના …

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના ...

પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલ નિમાયા, તરણજિત સિંહ સંધુ દિલ્હીના નવા…

પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલ નિમાયા, તરણજિત સિંહ સંધુ દિલ્હીના નવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold…

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold…

1 month ago
વડોદરાના છાણીમાં ગણપતિના પંડાલ પાસે મોડી રાત્રે યુવક ઉપર સશસ્ત્ર હુમલો | attack on youth late at nig…

વડોદરાના છાણીમાં ગણપતિના પંડાલ પાસે મોડી રાત્રે યુવક ઉપર સશસ્ત્ર હુમલો | attack on youth late at nig…

6 months ago
ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…

ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…

1 month ago
વડોદરા કોર્પોરેશનના અતિથિ ગૃહો અને કોમ્યુનિટી હોલના બુકિંગ રદ કરાવવાના નીતિ નિયમમાં સુધારો | Amendme…

વડોદરા કોર્પોરેશનના અતિથિ ગૃહો અને કોમ્યુનિટી હોલના બુકિંગ રદ કરાવવાના નીતિ નિયમમાં સુધારો | Amendme…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News