gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ટીંટોડા ગામમાં

વિધિના બહાને ડબ્બામાં દાગીના અને રોકડ મૂકાવી ચોખા-પથ્થર પધરાવી દઈ છેતરપિંડી આચરી ઃ બે સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગરના ટીંટોડા ગામના એક યુવક સાથે સંતાન પ્રાપ્તિના
નામે લાખોની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. લગ્નના પાંચ વર્ષ બાદ પણ સંતાન
સુખ ન મળતા દંપતીએ ડોક્ટરી સારવાર કરાવી હતી
,
પરંતુ સફળતા ન મળતા તેઓ અંધશ્રદ્ધાની જાળમાં ફસાયા હતા. કાકા સસરાએ એક ભુવા
સાથે મળીને વિધિના બહાને કુલ ૨૦.૬૨ લાખની મતા પડાવી લીધી હતી.

હાલમાં અંધશ્રદ્ધા ફેલાવીને ભુવા ભોપાળા કરતા તત્વો નિર્દોષ
વ્યક્તિઓ પાસેથી લાખો રૃપિયા પડાવી લેતા હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક
આવેલા ટીંટોડા ગામમાં રહેતા દંપતીને ભુવાનો કડવો અનુભવ થયો છે. જે ઘટના અંગે મળતી
વિગતો પ્રમાણે આ યુવાનના લગ્ન પાંચ વર્ષ અગાઉ કોલવડા ખાતે રહેતી વ્યક્તિ સાથે થયા
હતા અને પાંચ વર્ષના લગ્નજીવન બાદ પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. તેમના કાકા સસરા
આનંદજી ધુળાજી ઠાકોર ભુવા હોવાથી તેમનો સંપર્ક કર્યો હતો અને તેમણે હિંમતનગરના
જેતોલ ગામના ભુવા ગેમરભાઈ રબારી સાથે મુલાકાત કરાવી હતી. ભુવાએ સો ટકા સંતાન
પ્રાપ્તિની ખાતરી આપી દંપતીને અવારનવાર વિધિ માટે બોલાવ્યા હતા. આ શખ્સોએ ઘરમાં
નડતર હોવાનું કહીને વિધિના બહાને દંપતી પાસે સ્ટીલના ડબ્બામાં સોના-ચાંદીના દાગીના
અને રોકડ રકમ મુકાવ્યા હતા. વિધિ દરમિયાન દંપતીની આંખો બંધ રખાવીને આ ડબ્બાઓ
રૃમાલથી બાંધી દેવામાં આવતા અને માતાજી રજા ન આપે ત્યાં સુધી ખોલવા નહીં તેવી
ચેતવણી આપી માળિયા પર મુકાવી દેવામાં આવ્યા હતા.જ્યારે આનંદજી ઠાકોર અન્ય લોકો
સાથે પણ આવી છેતરપિંડી કરીને ઘરેથી ભાગી છૂટયા હતા ત્યારે યુવાનને શંકા ગઈ હતી.
તેમણે ઘરમાં મુકેલા ડબ્બા ખોલીને જોતા તેમાં દાગીના કે રોકડને બદલે માત્ર ચોખા અને
પથ્થરો ભરેલા જોવા મળ્યા હતા. આમ
,
વિધિના નામે સાડા છ તોલા સોનું,
૨ કિલો ૮૦ ગ્રામ ચાંદી અને ૬ લાખ રોકડા મળીને કુલ ૨૦,૬૨,૦૦૦ની છેતરપિંડી
આચરી હતી. પેથાપુર પોલીસે આ મામલે આનંદજી ધુળાજી ઠાકોર રહે. કોલવડા અને ગેમરભાઈ
રબારી રહે. જેતોલ
, હિંમતનગર
વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r...

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death...

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who …

પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who …

10 months ago
તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee…

તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee…

10 months ago
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

1 year ago
વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News