gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરૂવાર

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્કૂલ, એરપોર્ટ અને સરકારી બિલ્ડીંગ બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલવાના મામલે ક્રાઇમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. જેમાં જે ધમકી ભર્યા ઇ-મેઇલ મળ્યા હતા તેનું વેચાણ કરનાર સૌરવ વિશ્વાસ નામના યુવકને પશ્ચિમ બંગાળના ગોપાલનગર જિલ્લામાંથી ઝડપી લીધો હતો. આરોપીની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે મુળ બાંગ્લાદેશનો રહેવાસી સૌરવ ગેરકાયદે ભારતમાં આવ્યો હતો અને યુએસડીટી-ક્રિપ્ટોથી નાણાં મેળવીને વર્ષોથી બંધ થયેલા ઇ-મેઇલ આઇડી રીકવર કરીને વેચાણ કરતો હતો. જે ઇ-મેઇલ આઇડીનો ઉપયોગ ભારતમાં ધમકી આપીને ભયનો માહોલ ઉભા કરવા માટે થતો હતો.

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા 2 - imageઅમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં સ્કૂલ, એરપોર્ટ, કોર્ટ અને અન્ય સરકારી કચેરી બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલ મળવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમે ટેકનીકલ એનાલીસીસની સાથે સમગ્ર નેટવર્કને જાણવા માટે તપાસની પેટર્ન બદલી હતી. જેમાં સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાને માહિતી મળી હતી કે દેશમાં તેમજ દેશની બહાર વર્ષોથી બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને તેનું વેચાણ કરતી અનેક ગેંગ સક્રિય છે. જેના આધારે પોલીસે અલગ અલગ સોશિયલ મિડીયાની સાઇટ પર તપાસ કરીને ખુદ ઇ-મેઇલ આઇડી ખરીદવા માટેની ટેકનીક અપનાવી હતી. જેમાં પોલીસને એક મહિના પહેલા સૌરભ વિશ્વાસ અંગે કડી મળી હતી. તેની સાથે ટેલીગ્રામ ચેનલથી વાત કરતા તેણે ક્રિપ્ટો અને યુએસડીટીથી નાણાં અપાવવાનું કહીને કેટલાંક ઇ-મેઇલ આઇડી વેચાણે આપવા માટે ખાતરી આપી હતી અને ક્રાઇમબ્રાંચે ગ્રાહક બનીને નાણાં ટ્રાન્સફર કરીને કેટલાંક ઇ-મેઇલ આઇડી મેળવ્યા હતા.

જે પૈકી મહારાષ્ટ્રમાં એક ઇમેઇલ-આઇડીના રીકવર આઇડીનો ઉપયોગ ધમકી માટે થયો હતો. જેથી ક્રાઇમબ્રાંચને  ઇ-મેઇલ આઇડી વેચાણના નેટવર્ક અંગેની માહિતી અંગે મહત્વની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે પશ્ચિમ બંગાળના ગોપાલનગરમાં વોચ ગોઠવીને સૌરવ વિશ્વાસને ઝડપી લીધો હતો.

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા 3 - imageઆ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે સૌરભ વિશ્વાસ મુળ બાંગ્લાદેશ ઢાંકાનો રહેવાસી છે. જે કોરોના સમયે ગેરકાયદે ભારતમાં આવ્યો હતો અને વિવિધ ટેકનીકનો ઉપયોગ કરીને વર્ષોથી બંધ ઇ-મેઇલ આઇડી પાસવર્ડ રીકવર કરીને વેચાણ કરતો હતો. આ ઇ-મેઇલ આઇડીનો ઉપયોગ આંતકી સંગઠન સાથે સંકળાયેલા તત્વો બોંબની ધમકી માટે કરતા હતા. મોટાભાગે આ પ્રકારના ઇ-મેઇલ ભારત બહારથી કરવામાં આવતા હતા. જો કે રીકવરી ઇ-મેઇલની લીંકથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

પોલીસને આરોપી પાસેથી ૨૦૦થી ઇ-મેઇલ મળ્યા

ક્રાઇમબ્રાંચે સૌરવ વિશ્વાસ પાસેથી મળેલા સીપીયુ, હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન અને અન્ય ગેટેઝ્સ જપ્ત કરીને તપાસ કરતા તેની પાસેથી ૨૦૦થી વધુ ઇ-મેઇલ આઇ ડી મળી આવ્યા હતા. તેમજ આરોપીના અન્ય દેશમાં રહેતા દેશ વિરોધી તત્વો તેમજ તેની બહેન રસિકા  વિશ્વાસ પણ તેની સાથે જોડાયેલી હતી. આ મોડયુલથી તે લાખો રૂપિયા કમાતો હતો.

આરોપી પકડાયા છતાં પાસપોર્ટ ઓફિસો અને ભુજ, વડોદરા કોર્ટને ઉડાવી દેવા ધમકીભર્યા ઈ-મેલ આવ્યાં

ધમકીભર્યા ઈ-મેલનો સિલસિલો કરનાર આરોપી પકડાયા છે તે પછી પણ અમદાવાદ સહિતની પાસપોર્ટ ઓફિસો અને ભુજની કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતાં ઈ-મેલ આવ્યાં છે.  તા. ૨૭ના રોજ અમદાવાદની મુખ્ય અને અન્ય  પાસપોર્ટ ઓફિસોને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ આવતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે વિધીવત ફરિયાદ નોંધી છે. તો, ગુરૂવાર તા. ૫ માર્ચના રોજ ભુજ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતાં ઈ-મેલ મળ્યાં છે. અદાલતોમાં તપાસ બાદ કંઈ વાંધાજનક મળ્યું નહોતું. પોલીસ અને સાયબર ટીમોએ ધમકીભર્યા ઈ-મેલ અંગે તપાસ આરંભી છે. આ અંગે પોલીસ જણાવે છે કે ઇ-મેઇલનું વેચાણ કરતી અનેક ગેંગ સક્રિય છે. જેથી આ પ્રકારના ઇ-મેઇલ બંધ થવાની શક્યતા ઓછી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સીએની વધતી બોલબાલા, 80000 સીએ ભારતમાં બેસીને અન્ય દેશોને એકાઉન્ટિંગ સર્વિસ પૂરી પાડી રહ્યા છે…
GUJARAT

ભારતના સીએની વધતી બોલબાલા, 80000 સીએ ભારતમાં બેસીને અન્ય દેશોને એકાઉન્ટિંગ સર્વિસ પૂરી પાડી રહ્યા છે…

June 5, 2026
ગત વર્ષ કરતા સંખ્યા વધી, વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે | 23 833…
GUJARAT

ગત વર્ષ કરતા સંખ્યા વધી, વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે | 23 833…

June 5, 2026
અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

June 5, 2026
Next Post
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c...

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r...

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

1 week ago
ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા | NIA Conducts Searches…

ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા | NIA Conducts Searches…

1 year ago
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

6 months ago
લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News