gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પ…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના મેમકો બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક યુવક માટે પોલીસ દેવદૂત સાબિત થઈ હતી. બાઇક પર જઈ રહેલા યુવકના ગળામાં અચાનક પતંગની કાતિલ દોરી આવી જતાં તેનું ગળું ગંભીર રીતે ચિરાઈ ગયું હતું. આ ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓએ સમય સૂચકતા વાપરી હતી અને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ લોહીલુહાણ હાલતમાં યુવકને પોતાની બાઇક પર બેસાડી તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

20 જેટલા ટાંકા આવ્યા, પોલીસે કરી મદદ

ગળું કપાયેલ હાલતમાં યુવકને મેમકોની ખાનગી સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. દોરી એટલી જીવલેણ રીતે વાગી હતી કે યુવકના ગળાના ભાગે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. જો પોલીસે ત્વરિત નિર્ણય લઈને યુવકને હોસ્પિટલ ન પહોંચાડ્યો હોત તો વધુ લોહી વહી જવાથી સ્થિતિ નાજુક બની શકી હોત, પરંતુ પોલીસની આ માનવતાવાદી કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે.

કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો 2 - image

ગળામાંથી લોહીની ધાર થતી હતી

આ ઘટના પરથી પોલીસ સુરક્ષાની સાથે સેવાનું સૂત્ર પણ સાર્થક કરે છે. મેમકો ચાર રસ્તા ખાતે બપોરના સમયે બનેલી આ ઘટનામાં દોરી વાગવાના કારણે યુવકના ગળામાંથી લોહીની ધાર થતી હતી, એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર, 108ની પણ રાહ જોયા વગર પોલીસે યુવકને બાઈક પર બેસાડી સીધો હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જે કારણે પરિવારના વ્હાલસોયાનો જીવ બચી ગયો છે. હાલ યુવકની હાલત સ્થિર છે અને ખતરામાંથી બહાર છે.

આ પણ વાંચો: ‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, જાણો મામલો

ચાઈનીઝ દોરી વેચનારાઓ પર એક્શન

તો આ તરફ અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે.  આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind...

ટૂંક સમમયાં સમાન્ય માણસ પણ ખઈ શકશે આ મોંઘુ ફળ… ભારતે કરી લીધી મોટી ડીલ | Kiwi Fruit Price To Reduc…

ટૂંક સમમયાં સમાન્ય માણસ પણ ખઈ શકશે આ મોંઘુ ફળ... ભારતે કરી લીધી મોટી ડીલ | Kiwi Fruit Price To Reduc...

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: હત્યારા પતિને ફટકારી ફાંસી, પત્નીનું માથું ધડથી અલગ કરી ચાલીમાં ફર્યો …

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: હત્યારા પતિને ફટકારી ફાંસી, પત્નીનું માથું ધડથી અલગ કરી ચાલીમાં ફર્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

9 months ago
ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

8 months ago
CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો | Protests erupt acro…

CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો | Protests erupt acro…

8 months ago
કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…

કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News