gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi Ceramic Units: ગુજરાતના સિરામિક ઉદ્યોગોના હિતને ધ્યાને રાખીને સરકારે નેચરલ ગેસના ભાવોમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટર ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ ઘટાડો આજ 01 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના સિરામિક એકમોને પણ જાણ કરવામાં આવી છે.

MGO કરાર હેઠળના સિરામિક એકમોને મળશે લાભ

ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામિક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ

મહત્વનું છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ મહિને અંદાજિત 1.20 લાખ ટન પ્રોપેન અને એલપીજી ગેસનો ઉપયોગ કરે છે.  મોરબી સિરામિકના ઉદ્યોગકારોએ માંગ કરી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ગેસ સપ્લાયરોએ સિન્ડિકેટ રચીને ઊંચા ભાવે ગેસ વેચવાનું ચાલુ રાખે છે, જેના કારણે ઉદ્યોગકારોને મહિને લગભગ 70 કરોડ આસપાસનું નુકસાન જઈ રહ્યું છે. જેની રજૂઆત સરકારને કરવામાં આવતા આખરે નવા વર્ષે નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કર્યો છે. જેથી ઉદ્યાગકારોને થોડી રાહત થશે તેવી આશા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ, જાણો તમારો પગાર કેટલો વધી શકે? | 8th pay commission salary h…

1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ, જાણો તમારો પગાર કેટલો વધી શકે? | 8th pay commission salary h...

‘અરે, છોડો યાર… ફાલતુ સવાલ ન કરો…’, 10ના મોત પર ભાજપના મંત્રીનું બેજવાબદાર નિવેદન | 10 dead 2000…

'અરે, છોડો યાર... ફાલતુ સવાલ ન કરો...', 10ના મોત પર ભાજપના મંત્રીનું બેજવાબદાર નિવેદન | 10 dead 2000...

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ…

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te…

જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te…

9 months ago
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

3 months ago
જામનગરના કડિયાવાડમાં ભાડુઆતના મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો : એકની અટકાયત, સપ્લાયરનું નામ ખુલ્યું |…

જામનગરના કડિયાવાડમાં ભાડુઆતના મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો : એકની અટકાયત, સપ્લાયરનું નામ ખુલ્યું |…

1 year ago
વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News