gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી | msu will fill 800 vacan…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી | msu will fill 800 vacan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સામે અત્યારે સૌથી મોટો પડકાર અધ્યાપકોની કાયમી ખાલી જગ્યાઓ ભરવાનો છે.અગાઉના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે આ જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરી હતી.એ પછી નિમાયેલા નિયમિત વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ આ કવાયતને આગળ ધપાવી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા કાયમી અધ્યાપકોની લગભગ ૮૦૦ જેટલી જગ્યાઓનું રોસ્ટર બનાવાયું છે અને તેને મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યું છે.જો રાજ્ય સરકાર લીલી ઝંડી આપશે તો દિવાળી બાદ આ જગ્યાઓ ભરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એ પછી ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવાશે.યુનિવર્સિટીમાં છેલ્લે તત્કાલિન વાીસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના કાર્યકાળમાં ૨૦૧૯માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.એ પછી કાયમી ભરતી પર બ્રેક વાગેલી છે.અધ્યાપકોની ખાલી જગ્યાઓના કારણે યુનિવર્સિટીને અલગ અલગ રેન્કિંગમાં પણ ફટકો વાગી રહ્યો છે તો સંશોધન અને બીજી શૈક્ષણિક  પ્રવૃત્તિઓ  પર પણ ગંભીર અસર પડી રહી છે.

બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા પણ વિચારણા 

યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની પણ ૮૦૦ ઉપરાંત જગ્યાઓ ખાલી છે અને તેના પર હંગામી ધોરણે ભરતી કરવામાં આવે છે.આ જગ્યાઓ પણ કાયમી ધોરણે ભરવા માટે વિચારણા થઈ રહી છે.જોકે હજી સુધી સરકાર પાસે તેની મંજૂરી માગવામાં આવી નથી.સત્તાધીશો જો ભવિષ્યમાં મંજૂરી મળે તો પણ જગ્યાઓ કેવી રીતે ભરવી તેને લઈને મૂંઝવણમાં છે.આ ભરતી માટે લેખિત પરીક્ષા લેવાના વિકલ્પ પર પણ વિચારણા થઈ શકે છે.સાથે સાથે વર્ષોથી ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને પણ પ્રાથમિકતા આપવી પડે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b…
GUJARAT

April 2, 2026
હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…

વડોદરામાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયાના નાટક પર પડદો : મામલો હવે પ્રદેશ સમિતિમાં પહોં…

Next Post
વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f…

વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f...

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK...

કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા | gandhiji was hot favourite for advert…

કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા | gandhiji was hot favourite for advert...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …

1 month ago
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

3 weeks ago
વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important…

6 months ago
‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News