gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રબારી સમાજના ધાર્મિક પ્રસંગમાં કરૂણ દુર્ઘટના : ભંડારા પાસે વરસાદથી બચવા માટે ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ઉભેલા કિશોર, યુવાન અને આધેડનો ભોગ લેવાતા શોકનું મોજું

વેરાવળ, : ગીર સોમનાથમાં વેરાવળનાં સિડોકર ગામમાં આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે, જ્યાં મોમાઈ માતાજીના પૂંજ મહોત્સવ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા એક કિશોર સહિત ત્રણ ભાવિકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વેરાવળ તાલુકાના સિડોકર ગામમાં વહેલી સવારે રબારી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે, નવરાત્રીની આઠમ અને નોમના દિવસે મોમાઈ માતાજીનો ધામક પૂંજ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આજે પ્રસંગનો આખરી પડાવ હતો. આ દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભાવિકો ભંડારા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. જેમાં અચાનક શોર્ટ સકટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય ઘટનાસ્થળે જ ઢળી પડયા હતા. જેમને તાબડતોબ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા ઉલ્લાસનો ધામક પ્રસંગ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. 

પ્રભાસપાટણના પોલીસ સુત્રોએ જણાવ્યું કે, સીડોકર ગામે આજે વહેલી સવારે 4 વાગ્યે વરસાદી વાતાવરણ વચ્ચે વીજ થાંભલામાંથી અચાનક કરંટ લાગતા કરશનભાઈ ગોવિદભાઈ મારૂ (ઉ. 45 , રહે.વડોદરા ઝાલા), ભરત નારણભાઈ ગળચર (ઉ. 18, રહે.તાલાલા) અને હર્ષદ ભરતભાઈ ચોપડા (ઉ. 13, રહે.રોણાજ)નું મોત નિપજ્યું હતું. જે મામલે જરૂરી નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. સવારે બનાવ બન્યો ત્યારે પુંજ ઉત્સવમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ હતો. જેથી તાત્કાલિક લોકોને દૂર ખસેડીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડયા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK...

કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા | gandhiji was hot favourite for advert…

કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા | gandhiji was hot favourite for advert...

લાલબાગ બ્રિજ પરથી નીચે પડતા બુલેટના ચાલકનું કરૃણ મોત | Youth dies after falling from Lalbagh Bridge

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

1 month ago
વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

3 months ago
પતરાના શેડમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૃ પકડાયો | Liquor seized from secret cellar built in leaf…

5 months ago
ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News