gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો ‘દાદા’નો શણગાર | salangpu…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો ‘દાદા’નો શણગાર | salangpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpurdham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવારે (25 ઓક્ટોબર) મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઊમટી પડ્યા હતા. આ પ્રસંગે દાદાનો શણગાર અને વાઘા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હનુમાનજીને આજે ભારતની વિવિધ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારી સ્વામીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દાદાનું સિંહાસન 10, 20, 50, 100, 200 અને 500ની નોટોથી શણગારવામાં આવ્યું છે.

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 2 - image

આ પણ વાંચોઃ નળ સરોવરમાં બોટિંગ બંધ: પ્રવાસીઓને ‘વીલા મોઢે’ પાછા ફરવાનો વારો, સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 3 - image

વૃંદાવનમાં પ્યોર સિલ્કના વાઘા

આજના શણગારમાં દાદાને વૃંદાવનના ખાસ પાંચ દિવસની મહેનતે તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વિશેષ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવ્યા છે અને તેના પર સુંદર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે.

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 4 - image

આ પણ વાંચોઃ અમદાવાદના ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા, NRI સહિત 15થી વધુની ધરપકડ

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 5 - image

આરતીનો લ્હાવો લેવા માટે આજે શનિવારે દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેના કારણે આખું મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું.

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman…

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman...

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra ...

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રીન એનર્જીને ઘરે-ઘરે પહોંચાડવાની તૈયારી, 24×7 સપ્લાય માટે 7.9 લાખ કરોડની યોજના | Preparations to d…

ગ્રીન એનર્જીને ઘરે-ઘરે પહોંચાડવાની તૈયારી, 24×7 સપ્લાય માટે 7.9 લાખ કરોડની યોજના | Preparations to d…

6 months ago
વડોદરામાંથી 15 દિવસમાં 100 રખડતા ઢોર તંત્ર દ્વારા પકડાયા : ફરજમાં રૂકાવટ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે…

વડોદરામાંથી 15 દિવસમાં 100 રખડતા ઢોર તંત્ર દ્વારા પકડાયા : ફરજમાં રૂકાવટ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે…

1 year ago
વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

9 months ago
માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…

માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News