gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug
0
VIEWS
Share on FacebookShare on Twitter

કારેલીબાગ આર.આર.પાર્ક સોસાયટી નજીક જુગાર રમતા પાંચ જુગારીઓને કારેલીબાગ પોલીસે ઝડપી પાડયા છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મોરારજી દેસાઇ સ્કૂલની સામે આર.આર. પાર્ક ગ્રાઉન્ડ ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા (1) અમજદખાન અબ્દુલસત્તાર પઠાણ (રહે. રાવત શેરીના નાકે, ફતેપુરા) (2) મહંમદઆરિફ અનવરભાઇ ગરાસિયા (રહે. રાજીવ આવાસ યોજના, તાંદલજા) (3) હનિફ સિદ્દીકભાઇ શેખ (રહે. વલી મેન્શન એપાર્ટમેન્ટ, યાકુતપુરા) (4) સાબીર કાલુભાઇ શેખ (રહે. ભાંડવાડા, ફતેપુરા) તથા (5) ઇનાયત ગનીભાઇ વ્હોરા (રહે. પાંજરીગર મહોલ્લો,  ફતેપુરા)  જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે તેઓ  પાસેથી  રોકડા 10,900 તથા બે મોબાઇલ ફોન મળીને કુલ11,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂનો નશો કરીને ધમાલ કરતો યુવક | A young man was making a ruckus while…

યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂનો નશો કરીને ધમાલ કરતો યુવક | A young man was making a ruckus while...

‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…

‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov...

દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: …

દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું પણ ગેસ કંપની માનતી નથી! | The gas company in Junagadh does n…

4 months ago
CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

9 months ago
350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલા ચાંદીની પાદુકા ચોરી રફૂચક્કર | woman steals silve…

11 months ago
માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News