gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: …

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દીવાળીપુરા કોર્ટની પાછળ રાતે સાડા દશ વાગ્યે જાહેર રોડ પર બે કાર ઉભી રાખી તેના પર કેક મૂકી ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરતા 6 યુવકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર ઉભી રાખી રસ્તો રોકી બર્થડેની ઉજવણી કરતા હતા. યુવકોએ કાર પર કેક મૂકી ફટાકડા ફોડી ઉજવણી કરી હોવાની વિગતો અકોટા  પોલીસના ધ્યાને આવતા  પોલીસે તપાસ શરૂ કરતા આ યુવકો ગદાપુરાના હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં દેખાતા યુવકોની પૂછપરછ  કરતા જાણવા મળ્યું હતું કે, ગત 25 મી તારીખે સંજય ઉર્ફે ક્રિષ્ણા રાજુભાઇ માળી,ઉં.વ.29 (રહે. દીવાળીપુરા કોર્ટની પાછળ,માળી મહોલ્લો)નો જન્મ દિવસ હતો. જેની ઉજવણીમાં હાજર (2) સાહિલ અર્જુનભાઇ માળી (રહે. ગદાપુરાના નાકા પસ માળી મહોલ્લો) (3) અલ્પેશ ચીમનભાઇ મકવાણા ( રહે.વાઘજીપુરા ગામ, ઓ.પી. રોડ) (4) પ્રકાશ મુકેશભાઇ માળી (રહે. દીવાળીપુરા કોર્ટ પાસે, માળી મહોલ્લો) (5) યજ્ઞાદેવસિંહ અશોકસિંહ જાડેજા (રહે. અભિષેક કોલોની, નટુભાઇ સર્કલ પાસે) (6) પ્રિન્સ સંગીતભાઇ જાદવ (રહે. ગદાપુરા ગામ) સામે અકોટા પોલીસે જાહેરનામા  ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
ટિકિટ ચેકરના ઘરમાં ચોરોનું ચેકિંગ : 1.66 લાખની ચોરી | Rs 1 66 lakh stolen from ticket checker’s hous…

ટિકિટ ચેકરના ઘરમાં ચોરોનું ચેકિંગ : 1.66 લાખની ચોરી | Rs 1 66 lakh stolen from ticket checker's hous...

અમદાવાદમાં ધ્રૂજાવીદેનારી ઘટના: બનેવીએ સાળા પર કર્યું ફાયરિંગ, બહેનને માર મારતો હોવાનો આરોપ | Firing…

અમદાવાદમાં ધ્રૂજાવીદેનારી ઘટના: બનેવીએ સાળા પર કર્યું ફાયરિંગ, બહેનને માર મારતો હોવાનો આરોપ | Firing...

અમદાવાદમાં ડિવોર્સી મહિલાને લેસ્બિયન મિત્રનો ત્રાસ, સંબંધોના દબાણની ગુથ્થી ‘અભયમે’ ઉકેલી | Female fr…

અમદાવાદમાં ડિવોર્સી મહિલાને લેસ્બિયન મિત્રનો ત્રાસ, સંબંધોના દબાણની ગુથ્થી 'અભયમે' ઉકેલી | Female fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in fraud case rejected

1 year ago
મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

6 months ago
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…

3 months ago
બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News