gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં વહેલી સવારે એક સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી દોઢ તોલાની બે વીંટી લૂંટી લેનાર બે લૂંટારાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

કારેલીબાગના મુક્તાનંદ નજીક સિધ્ધાર્થ નગરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા મહેશભાઇ રામીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૮મીએ સવારે પાંચેક વાગે હું વોક માટે નીકળ્યો ત્યારે આનંદનગર રોડ પર હનુમાનજીના મંદિરથી  અમિતનગર સર્કલ જવાના રસ્તે સ્કૂટર પર બે શખ્સે મને માંડવી જવાનો રસ્તો પૂછ્યો હતો.

મેં તેમને કહ્યું હતું કે,તમે અવળે રસ્તે આવી ગયા છો.બીજા રસ્તે જવું પડશે.જે દરમિયાન એક જણાએ મને ચપ્પુ બતાવી રૃપિયા માગ્યા હતા.મેં તેમને રૃપિયા નહિ હોવાનું કહેતાં હાથમાં પહેરેલી સોનાની દોઢ તોલાની બે વીંટી લૂંટી બંને ફરાર થઇ ગયા હતા.

ઉપરોક્ત બનાવ અંગે કારેલીબાગ પોલીસે લૂંટનો ગુનો નોંધી ટીમો બનાવી હતી.જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડીજે ચૂડાસમાની ટીમે નંબર પ્લેટ વગરના સ્કૂટર સાથે વિશાલ ગોપાલનાથ ભાટી અને કરણનાથ રાજુનાથ ભાટી(બંને રહે.મદારી મહોલ્લો,દરજીપુરા)ને ઝડપી પાડયા હતા.તપાસ દરમિયાન તેમની પાસે રોકડા રૃ.૬૪ હજાર મળતાં પૂછપરછ કરી હતી.જે રકમ તેમણે બે દિવસ પહેલાં લૂંટેલી બે વીંટી ઓળખીતા રાહુલને રૃ.૧.૬૦ લાખમાં વેચી તેમાંથી  બચેલી હોવાની વિગતો ખૂલી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap...

તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું | 58 medical stores strictly closed in T…

તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું | 58 medical stores strictly closed in T...

માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે | property accused involved in the crime …

માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે | property accused involved in the crime ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદના બે શખ્સો 150.37 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા | Two people from Botad arrested with 150 37…

7 months ago
યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…

3 months ago
Explainer: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું ત…

4 months ago
વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News