gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગેથાળા હનુમાન મંદિર પાસે

– અમદાવાદ અભ્યાસ કરતો યુવક મિત્ર સાથે બાઇક પર સુરેન્દ્રનગર આવતો હતો ત્યારે અકસ્માત નડયો

લખતર : વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામના વતની અને હાલ રતનપરની ગણેશ પાર્ક શેરી નંબર -૪ પાસે રહેતા મહેશભાઈ ડુંગરભાઈ પંચાસરાનો ૨૨ વર્ષીય પુત્ર રીતેન હાલ અમદાવાદ અભ્યાસ કરી રહ્યા છે. 

રીતેન અમદાવાદથી મિત્ર સાથે બાઈક લઈને સુરેન્દ્રનગર તરફ આવી રહ્યો હતો ત્યારે લખતર હાઈવે પર ગેથળા હનુમાન મંદિર અને મલકારી તલાવડી વચ્ચે પહોંચતા પાછળથી આવતી કારના ચાલકએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીતેન પંચાસરાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યા હતા. બનાવ અંગેની પોલીસને જાણ થતા લખતર પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આશાસ્પદ યુવકના અકસ્માતમાં મોતના બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

March 29, 2026
રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

Next Post
નડિયાદના આઇનોક્સ થિયેટરમાં ફૂગવાળી ગાર્લિક બ્રેડ નિકળતા ગ્રાહકનો હોબાળો | Customers protest after mo…

નડિયાદના આઇનોક્સ થિયેટરમાં ફૂગવાળી ગાર્લિક બ્રેડ નિકળતા ગ્રાહકનો હોબાળો | Customers protest after mo...

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o...

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર, ઑટોમેટિક હથિયારો જપ્ત | Chhattisgarh : Encoun…

5 months ago
AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…

2 months ago
બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…

3 months ago
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News