gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Agra News: ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દિલ્હીના તુગલકાબાદના રહેવાસી વિનોદ અને તેના સાથી મનોજે પોતાને આગ્રાના ધારાસભ્ય ગણાવીને સદર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં 18 દિવસ સુધી પૈસા ચૂકવ્યા વિના રોકાણ કર્યું હતું. 

આ બંને ‘સાંસદ’ લખેલી ગાડીનો ઉપયોગ કરીને વેપારીઓ પર રોફ જમાવતા હતા. હોટલ માલિકની ફરિયાદના આધારે પોલીસે શનિવારે બંનેની ધરપકડ કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘આ બંને સ્થાનિક હોટલ અને વેપારીઓને ધમકાવી રહ્યા હતા અને તેમની પૂછપરછ ચાલુ છે; કડક કાર્યવાહી કરવામાં આવશે.’

શું છે આખો મામલો?

પોલીસના જણાવ્યા અનુસાર, પોતાને આગ્રાનો ધારાસભ્ય ગણાવનાર વિનોદે 28 ઓક્ટોબરે સદર કોતવાલીની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. 18 દિવસ સુધી તેણે હોટલમાં એક પણ બિલ ચૂકવ્યું ન હતું અને બહારની રેસ્ટોરન્ટમાંથી પણ ખાવાનું મંગાવીને ખાતો રહ્યો હતો. તેણે એક પોસ્ટરમાં પોતાને દિલ્હી નગર નિગમનો પૂર્વ પાર્ષદ ગણાવ્યો છે, જ્યારે હકીકતમાં તે કંઈ નથી.

એટલું જ નહીં, આરોપી વિનોદ એકલવ્ય સ્પોર્ટ્સ સ્ટેડિયમ પહોંચ્યો અને સ્ટાફને ધમકાવતા કહ્યું કે, ‘હું ધારાસભ્ય છું, મારા માટે VIP વ્યવસ્થા કરો. હું આવતીકાલથી ક્રિકેટ રમીશ.’ આ સાથે તેનો એક વીડિયો પણ વાઈરલ છે જેમાં તે પોતાને ધારાસભ્ય ગણાવી રહ્યો છે.

પરેશાન થઈને હોટલ માલિકે કરી ફરિયાદ

હોટલના માલિક પવન પટેલે જણાવ્યું કે, આરોપીએ 18 દિવસથી કબજો જમાવી રાખ્યો હતો. જ્યારે પણ રૂમનું ભાડું અને ખાવાનું બિલ માંગવામાં આવ્યું ત્યારે તે કહેતો કે, ‘હું 1 ડિસેમ્બર સુધી સરકારી કામથી રોકાયો છું, પછી આપીશ.’ જ્યારે લાગ્યું કે હવે હદ થઈ ગઈ છે, ત્યારે ફરિયાદ કરી.

આ પણ વાંચો: બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

પોલીસને પણ બતાવ્યો રોફ

ફરિયાદ મળ્યા બાદ જ્યારે પોલીસ પૂછપરછ માટે પહોંચી, ત્યારે આરોપીએ પોલીસને પણ ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. એસીપી ઇમરાન અહેમદએ જણાવ્યું કે બંને આરોપી દિલ્હીના છે. બંનેમાંથી કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય નથી. તેમના વિરુદ્ધ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે, હાલ પૂછપરછ ચાલુ છે.

કાર પર 'સાંસદ' લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેતા પકડાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઈટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા…

વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઈટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા...

સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ | su…

સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ | su...

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

11 months ago
જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

5 months ago
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

6 months ago
‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો…’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ | UGC Equity Rule…

‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો…’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ | UGC Equity Rule…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News