gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઊંચી માગને પગલે ઓકટોબરનો મેન્યુ. પીએમઆઈ 60ની નજીક

મુંબઈ : સપ્ટેમ્બરમાં ૫૭.૭૦ રહ્યા બાદ દેશનો એચએસબીસી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઓકટોબરમાં વધી ૫૯.૨૦ રહ્યો છે. તહેવારો નિમિત્તેની માગ અને સરકાર દ્વારા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાતને કારણે માગમાં વધારો થયાનું ઓકટોબરના ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈ પરથી કહી શકાય એમ છે. 

છેલ્લા સાત મહિનામાં  ઓકટોબર સતત પાંચમો મહિનો એવો છે જેમાં પીએમઆઈ ૫૮ના સ્તરની ઉપર રહેવા પામ્યો છે, જે ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ દેશનું ઉત્પાદન ક્ષેત્ર સ્થિતિસ્થાપક રહી શકયું હોવાનું સૂચવે છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

ઓકટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની મજબૂત સ્થિતિનો અર્થ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાનો પ્રારંભ મજબૂતાઈ સાથે થયો હોવાનું સંકેત મળે છે.વિતેલા મહિનામાં જીએસટીમાં કપાત ઉપરાંત,  મજબૂત ઘરેલુ માગ અને ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ પીએમઆઈમાં વધારો થવા માટેના કારણો રહ્યા હોવાનું તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

માગમાં વધારાને કારણે નવા ઓર્ડરોમાં વૃદ્ધિ થઈ છે જેને પરિણામે રોજગાર નિર્માણમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ઘરેલુ માગમાં વધારો થયો છે જ્યારે નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિની ગતિ મંદ રહી છે. 

જીએસટીમાં સુધારા, ક્ષમતા વિસ્તરણ અને માર્કેટિંગના જોરદાર પ્રયાસોને કારણે ઉત્પાદકો ભાવિ વેપાર સ્થિતિ અંગે આશાવાદી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી વધારો હતો. બીજા ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ૭ ટકા રહેવા રિઝર્વ બેન્કની અપેક્ષા છે.

વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સારો રહેવાની મોટાભાગની વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ ધારણાં મૂકી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B...

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in...

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ

હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ

7 months ago
UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે | jalalabad in up shahjahanpur renam…

UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે | jalalabad in up shahjahanpur renam…

10 months ago
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

4 months ago
VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ | Rajasthan …

VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ | Rajasthan …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News