gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ministers Ignore Carpooling Order: રાજ્ય સરકારની કથની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લો પડ્યો છે. એક બાજુ, સરકાર પ્રજાને પેટ્રોલ-ડીઝલનો કરકસરયુક્ત ઉપયોગ કરવાના ઉપદેશો આપે છે, તો બીજી તરફ, ખુદ મંત્રીઓ જ નિયમોનો અમલ કરવા તૈયાર નથી. સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ‘કાર પૂલિંગ’ (એક જ ગાડીમાં સાથે આવવું) કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશ માત્ર કાગળ પર જ શોભી રહ્યો છે, કારણ કે વીઆઈપી કલ્ચરમાં રાચતા મંત્રીઓને ગાડીઓનો મોહ છૂટતો નથી. કારપુલિંગ કરવામાં મંત્રીઓ જાણે નાનમ અનુભવી રહ્યા છે.

નિયમો માત્ર પ્રજા માટે જ

નવાઈની વાત એ છે કે મંત્રીઓના સરકારી નિવાસસ્થાનથી સચિવાલયનું અંતર માંડ થોડા કિલોમીટરનું છે. આટલા ટૂંકા અંતર માટે પણ મંત્રીઓ એકબીજા સાથે ગાડીમાં અવરજવર કરવા તૈયાર નથી. સચિવાલયમાં જોવા મળી રહ્યું છે કે, બધાાય મંત્રી સરકારી ગાડીઓમાં એકલા સવાર થઈને વટથી ફરે છે. આ દ્રશ્યો જોઈને એમ લાગેકે, શું નિયમો અને શિસ્તના પાઠ માત્ર સામાન્ય જનતાએ જ ભણવાના?. 

મંત્રીઓને કોઈ નિયમ લાગુ પડે નહીં? એક બાજુ મોંઘવારી અને ઈંધણના વધતા ભાવથી સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસા પર ચાલતી આ સરકારી ગાડીઓનો બેફામ ઉપયોગ એ મંત્રીઓની વૈભવી માનસિકતા દર્શાવે છે. જો મંત્રીઓ જ પોતે જ વીઆઈપી કલ્ચર છોડવા તૈયાર ન હોય, તો પ્રજા પાસે કરકસરની અપેક્ષા રાખવી એ સદંતર દંભ છે. આ ‘કાર પૂલિંગ’ નીતિનો ફિયાસ્કો સાબિત કરે છે કે નેતાઓની કથની અને કરણીમાં જમીન-આસમાનનો તફાવત છે.

આ તરફ, રાજ્ય સરકારે પરિપત્ર જારીને કરીને સરકારી બાબુઓ-કર્મચારીઓને આદેશ કર્યો છેકે, કારને બસ-મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરે. આ ઉપરાંત કારપુલિંગ પણ કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com...

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | ...

ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા | Mark…

ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા | Mark...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj…

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj…

1 year ago
ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

1 year ago
Operation Sindoor : એરપોર્ટ બંધ… રાજકોટ, ભુજ, જામનગર સહિતની 430 ફ્લાઈટ કેન્સલ, તંગદિલી વચ્ચે નિર્ણ…

Operation Sindoor : એરપોર્ટ બંધ… રાજકોટ, ભુજ, જામનગર સહિતની 430 ફ્લાઈટ કેન્સલ, તંગદિલી વચ્ચે નિર્ણ…

1 year ago
રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc…

રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News