gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી | Navratri celebrated for ten days in Guj…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત સહિત ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સુરતીઓ મનભરીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે તો બીજી તરફ સુરત- ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ માટે નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ વીક એન્ડમા વધુ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાએ વીક એન્ડમાં તો કેટલીક જગ્યાએ નવે નવ દિવસ ગરબાનું આયોજન થાય છે અને ત્યાં પરંપરાગત ગરબા જ જોવા મળે છે. 

સૌથી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે તેવા કેનેડાના અનેક વિસ્તારમાં નવરાત્રિનું આયોજન મોટા પાયે થાય છે. તેમાં પણ ટોરેન્ટોના વુડબાઈન પાર્કિંગ લોટ માં મોટું આયોજન કરાયું હતું ગઈકાલ શનિવારે વીક એન્ડમાં આ ગ્રાઉન્ડમાં 10 હજારથી વધુ ગુજરાતીઓ- ભારતીઓ ગરબે ઘૂમ્યા હતા. એટલું જ નહીં પરંતુ અહીંની નવરાત્રિમાં ફિલ્મી ગીત નહી પરંતુ પરંપરાગત ગરબા  સાથે ગરબામાં જય શ્રી રામ, રાજા રણછોડ ના નારા ગૂંજ્યા હતા.  અંકિત પટેલ અને મિલન પ્રજાપતિ કહે છે, નવરાત્રિમાં વીક એન્ડ હોય તેની અમે આતુરતાથી રાહ જોતા હોય છે અને આ દિવસની નવરાત્રિ માં જઈએ એટલે ભારતની નવરાત્રિ ની ખોટ થોડી પુરાતી હોય તેવું લાગે છે. 

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ઈવેન્ટ ફિડા સ્ટેડિયમમાં વીક એન્ડમાં નવરાત્રિનું આયોજન થાય છે.  નવરાત્રિના વીક એન્ડમાં આ જગ્યા મીની ગુજરાત- મીની ભારત બની જાય છે. ઓકલેન્ડમાં રહેતા રિધ્ધિ- શિવમ દેસાઈ કહે છે, માત્ર ભારતીયો જ નહી પરંતુ અહીના સ્થાનિક લોકો પણ ગરબે ઘુમવા આવે છે.અહી  માત્ર ગુજરાતી અને પરંપરાગત ગુજરાતી ગરબા જ ગવડાવે છે અને  તેના તાલે જ અમે ગરબા રમીએ છીએ.  

ઓસ્ટ્રેલિયાના  બ્રિસબેનમાં પણ ગરબાનું આયોજન થાય છે તેમાં મોટા ભાગે ગુજરાતી વીક એન્ડમાં ગરબા રમવા આવે છે તેવું કેયુ પટેલ કહે છે. તેઓ વધુમાં કહે છે,  અહી ઓપન સ્પેસમાં નવરાત્રિનું આયોજન થાય છે અને ગુજરાતી ગાયક આવે છે અને ગુજરાતીઓને ગરબે ઘુમાવે છે. 

હાલ ભારત સાથેના સંબંધના કારણે સૌથી વધુ ચર્ચામાં છે તેવા અમેરિકામાં પણ નવરાત્રિ નું ધમાકેદાર આયોજન થાય છે. મૂળ સુરત કોસાડ અને અમેરિકાના ઉત્તર કેરોલીના હિકરીમાં  રહેતા રીન્કુ પટેલ કહે છે, અમે ભારતની નવરાત્રિ મિસ કરીએ છીએ પરંતુ અહીં પણ ઘણાં ગુજરાતીઓ છે અને તેથી વીક એન્ડમાં નવરાત્રિની ઉજવણી કરી તેની કમી પૂરી કરીએ છીએ. આ જગ્યાએ માતાજી ની તસ્વીર સાથે માત્ર પરંપરાગત ગરબા જ રમાડવામાં આવે છે. સુરત- ભારતથી આવેલી પેઢી અને અહીની પેઢી મળી બધા સાથે ગરબા રમી  નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. આ ઉપરાંત ઘણી વખત ભારતથી વડીલો પણ આવે છે તેથી ત્રણ પેઢી એક સાથે ગરબા રમતા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ગરબા મા આવનારા મોટાભાગે પારંપારિક પહેરવેશ માં જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga...

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા...

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

5 months ago
Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

3 months ago
વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

4 months ago
તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News