gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બેન્ક કર્મચારીના પુત્રને અમેરિકામાં અભ્યાસ કરવા માટે મોકલવાનું કહી 3.42 લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી તળાવની  પાસે દેસાઇ નગરમાં રહેતા અશોક બાબુભાઇ પરમાર ઇન્ડિયન ઓવરસિઝ બેન્કમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પુત્ર ચિરાગે એમ.એસ.યુ.માં બી.કોમ.નો અભ્યાસ પૂરો કર્યો હતો. એપ્રિલ-2024માં મારા પિતરાઇ ભાઇ વિજય પરમારના દીકરા ધ્રુવને યુ.એસ.એ.માં અભ્યાસ કરવા માટે મોકલવાના કામ માટે અક્ષય ડાહ્યાભાઇ ચૌધરી (રહે. સેક્ટર 24, કિશાન નગર, ગાંધીનગર) ને મારા ઘરે લઇ આવ્યા હતા. અક્ષયે જણાવ્યું હતું કે,  હું તમારા દીકરાને ઓછી રકમમાં વિદેશ મોકલી આપીશ. મારા પિતા સરકારી કર્મચારી હતા. તેમનું વર્ચસ્વ સારું છે. મારા દીકરાએ વિદેશ જવા માટેની પરીક્ષાઓ પાસ કરી હતી. ત્યારબાદ અમે તેના સંપર્કમાં સતત રહેતા હતા. પરંતુ, મારા દીકરાની ફાઇલ રિજેક્ટ થઇ  હતી. અક્ષય તથા તેના  પિતાએ મને એવો ભરોસો આપ્યો હતો કે, તમે તાત્કાલિક 4 હજાર ડોલરની વ્યવસ્થા કરી દો એટલે હું તમારા દીકરાને તરત યુ.એસ.એ. મોકલી આપીશ અને તેનો અભ્યાસ  પણ એમ.બી.એ.માં સેટ કરી દઇશું. અક્ષયના કહેવાથી અમે 3.42 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. બીજા પાંચ લાખ તમારા દીકરાનું એડમિશન થઇ જાય એટલે અમને આપવાના રહેશે. ત્યારબાદ મારા દીકરાનું એડમિશન નહીં કરાવી અમારા રૂપિયા પણ પરત આપ્યા નહતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa...

તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ | Crime registered against youth who uploaded vi…

તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ | Crime registered against youth who uploaded vi...

હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | imd forecast rain in 16 states la…

હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | imd forecast rain in 16 states la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos…

8 months ago
“નર્મદાનું પાણી કચ્છ મોકલો છો તો વડોદરાને કેમ નથી મળતું?” કાઉન્સિલરોનો સવાલ | “If you send Narmada w…

2 months ago
અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse…

11 months ago
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News