gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના પાંચદેવડા ગામે લૂંટને અંજામ આપનાર છ આરોપીઓને પકડી પાડતી એલસીબી પોલીસ | LCB police arrest si…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
કાલાવડના પાંચદેવડા ગામે લૂંટને અંજામ આપનાર છ આરોપીઓને પકડી પાડતી એલસીબી પોલીસ | LCB police arrest si…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લા કાલાવડ તાલુકામાં લૂંટ બનાવ બન્યો હતો. જે લૂંટના બનાવ અંગે એલસીબી પોલીસની ટીમ તપાસમાં હતી, અને બાતમીના આધારે છ આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં ગત તા.30/11/2025 ના રાત્રીના 12 થી 2 વાગ્યા હીરુબેન કાનાભાઈ અને કાબાભાઇ ભીખાભાઇ અજુડીયા નામના બુઝુર્ગ દંપતી પોતાની વાડીએ સૂતા હતા, ત્યારે કેટલાક લૂંટારૂઓ આવી ચઢ્યા હતા.અને કપાળના ભાગે પથ્થર મારી લોહી કાઢી હિરુબેન કાબાભાઈ અજુડીયાએ બંને કાનમાં પહરેલ સોનાના કાપ (બુટી) 2 તોલાની જેની આશરે કિ.રૂ.60,000 ની બંને કાનમાથી ખેંચી કાઢી લઇ જઇ તથા ઘરની અંદર રહેલ તીજોરીનો લોક તોડી તેમાથી ચાંદીની એક વીટી તથા બે ચાંદીની બંગડી જેની આશરે કિ.રૂ.5000 એમ કુલ આશરે રૂ.65,000 ની કિંમતના દાગીનાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જે અંગે વીરાંગભાઈ આજુડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમ્યાન એલ.સી.બી સ્ટાફને બાતમી મળેલ તેમજ કંટ્રલ રૂમની મદદ મેળવી કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે લૂંટ કરનાર તથા લૂંટમાં મદદ કરનાર છ પુરૂષો લૂંટ કરેલના મુદામાલ સાથે નાઘેડી ગામે જી.આઈ.ડી.સી. વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળના કોમ્યુનીટી હોલ સામે ઉભેલ છે. તેવી હકિકતના આઘારે તમામને પકડી પાડી તેઓના કબ્જામાથી લૂંટનો મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ  સી.એમ.કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી કરી છે. અને વધુ કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે

પકડાયેલ આરોપીમાં  નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અરજણભાઈ વારોતરીયા (ઉંમર વર્ષ 46, ધંધો રહેવાસી નાઘેડી ગામ પાણીના ટાંકા પાસે તાલુકો જીલ્લો જામનગર), ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા (રહે-નાઘેડી ગામ મેહુલ પ્રાથમિક શાળાની સામે તાલુકો જીલ્લો જામનગર), નારણભાઈ વિરાભાઈ હુણ (રહેવાસી મોટા પાંચદેવડાગામ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર), મુન્નાભાઈ અમરૂભાઈ ભાભર (મોડપરગામ લાલાભાઈની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ બહીડાગામ તળિયા ફળી તાલુકો જોબટ પોલીસ સ્ટેશન બોરી જિલ્લો આલીરાજપુર મધ્ય પ્રદેશ), સાગરસિંગ રાયસીંગ અલાવા (રહે. મોડપરગામ ધાનાભાઈ જેઠાભાઈ નંદાણીયાની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ રહે.ગડરાવતગામ ભીલવાફળી તાલુકો ટાંડા પોલીસ સ્ટેશન ટાંડા જિલ્લો ધાર મધ્યપ્રદેશ), પંકજભાઈ ભારતભાઈ બિલવાલ (રહે. મોડપરગામ રેલ્વેના પાટા પાસે તા.લાલપુર જી.જામનગર મૂળ ગામ ચાપર ખેડાલ જરી ફળિયુ તાલુકો સણાપુર થાના સણાપુર જીલ્લો જાંબવા મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે.

જ્યારે બીલાલ રકસીંગભાઈ વસુનીયા (રહે.છોટીઉરીગામ તા.જી.આલીરાજપુર) , ભવાનભાઈ જીથરાભાઈ ધાવડ (આદિવાસી રહે. ભુજ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ), અશોકભાઈ બાવાભાઈ વસોયા (રહેવાસી તરઘડીયા ગામ તાલુકો જીલ્લો રાજકોટ) ને પોલીસ શોધી રહી છે. પોલીસે લૂંટમાં ગયેલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. જેમાં સોનાની બુટ નંગ-નંગ-2 વજન આશરે 20 ગ્રામ કિ.રૂ કિ.રૂ.60,000, ચાંદીની વીટી તથા બે બંગડી કિ.રૂ.5000, મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.30,000, રોક્ડા રૂપીયા 52,270, ઇકો કાર કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ.6,47,270 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Next Post
ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide…

ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide...

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na...

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set …

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set …

6 months ago
ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત શ્યામ રંગ રાસોત્સવ નવલાં નવરાત્રી ઉત્સવ માં ધારાસભ્ય જીતુભાઈ…

ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત શ્યામ રંગ રાસોત્સવ નવલાં નવરાત્રી ઉત્સવ માં ધારાસભ્ય જીતુભાઈ…

1 year ago
સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

1 year ago
મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત | Tragic Morb…

મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત | Tragic Morb…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News