gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે ક્રુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે ક્રુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી એક ભેંસ પ્રત્યે કોઈ નરાધમ દ્વારા ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બનાવને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી કે જેઓએ પોતાની વાડી માં ખીજડાના ઝાડ નીચે એક ભેંસ બાંધીને રાખી હતી, જે ભેંસના કોઈ અજ્ઞાત શખ્સે ચારેય પગ દોરડેથી બાંધી દીધા હતા, ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ પેટના તથા શરીરના અન્ય ભાગોમાં મૂઢ માર મારી ભેંસનું મૃત્યુ નીપજાવ્યું હતું.

આ બનાવને લઈને ખેડૂત તેમજ આસપાસના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી અને લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી દ્વારા પોતાની વાડીમાં ઘૂસી જઈ પોતાની ૭૦ હજાર રૂપિયાની કિંમતની ભેંસને બાંધી ક્રૂરતા પૂર્વક મારી નાખવા અંગે ની ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. પરમારે  પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11 એ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ કૃત્ય આચરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…
GUJARAT

May 13, 2026
અમૂલને પગલે બરોડા ડેરીએ પણ દૂધમાં લીટરે રૃ.2નો વધારો ઝીંક્યો,દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૃ.15 વધાર્ય…

છેલ્લા એક મહિનામાં ૨૩૭૭ વાહનચાલકોને રૂા.૮૩.૮૬ લાખનો દંડ | In the last one month 2377 motorists were …

Next Post
જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |…

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |...

લાલપુર પોલીસ સ્ટેશનના અલગ-અલગ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા | 3 accused caught whil…

લાલપુર પોલીસ સ્ટેશનના અલગ-અલગ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા | 3 accused caught whil...

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર | Ahmedabad C…

5 days ago
‘લખપતિ દીદી’ યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી | gujar…

10 months ago
અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag…

2 weeks ago
રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી ખરાબ મહિનો, 0.8 ટકાનો ઘટાડો નોંધાયો | Rupee records worst month since Jul…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News