gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાછી આપે…’, પટેલ-ચૌધરી પરિવારોની રબારી આગેવાનોને અપીલ | Kin…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
‘કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાછી આપે…’, પટેલ-ચૌધરી પરિવારોની રબારી આગેવાનોને અપીલ | Kin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Love Marriage Dispute In Gujarat: ઉત્તર ગુજરાતમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના લગ્ન વિવાદનો સુખદ અંત આવ્યા બાદ હવે આ મામલે નવા ફણગા ફૂટ્યા છે. કિંજલ રબારી સમાજની જેમ જ અન્ય સમાજની દીકરીઓ જે રબારી સમાજના યુવકો સાથે પ્રેમલગ્ન કરીને ગઈ છે, તેમને પરત લાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિવારોએ રબારી સમાજના આગેવાનોને અપીલ કરી રહ્યા છે.

ખેડાની પાટીદાર માતાની વેદના

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામના રેણુકાબેન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેઓ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને સંબોધીને કહી રહ્યા છે કે, અમારી દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ છે, જે લગ્ન અમને બિલકુલ મંજૂર નથી. બંને સમાજ વચ્ચે દીકરીઓના લેવા-દેવાનો કોઈ વ્યવહાર નથી, તેથી સામાજિક મર્યાદા જાળવી અમારી દીકરી પરત સોંપવામાં આવે.

આ પણ વાંચો: પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

બનાસકાંઠાના ચૌધરી પરિવારે પણ દીકરીની માંગ કરી

માત્ર ખેડા જ નહીં, પરંતુ બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામના એક ચૌધરી પરિવારે પણ વીડિયો વાઈરલ કરીને પોતાની દીકરી પરત માંગી છે. દંપતીનો આક્ષેપ છે કે જો ચૌધરી અશોકના પરિવારે કિંજલ રબારીને સન્માનપૂર્વક પરત કરી હોય, તો રબારી સમાજે પણ મોટા મન રાખીને તેમની દીકરીને તેના મૂળ પરિવાર પાસે હેમખેમ મોકલી આપવી જોઈએ. આ પરિવારે પણ ઠાકરશી રબારીને મધ્યસ્થી કરવા વિનંતી કરી છે.

કિંજલ રબારી પ્રકરણની શું હતી અસર?

ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન બાદ ભારે વિવાદ સર્જાયો હતો. પરંતુ રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની રાતોરાત મળેલી બેઠક બાદ કિંજલ રબારીની ‘ઘરવાપસી’ થઈ હતી. આ ઘટનાને રબારી સમાજે પોતાની નૈતિક જીત ગણાવી હતી. હવે આ જ ઘટનાને ઉદાહરણ બનાવી અન્ય પીડિત પરિવારો પણ પોતાની દીકરીઓ પરત મેળવવા મેદાને આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…
GUJARAT

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

April 30, 2026
અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …
GUJARAT

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …

April 30, 2026
‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …
GUJARAT

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

April 30, 2026
Next Post
જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન | SOG bra…

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન | SOG bra...

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado…

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado...

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught …

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

3 months ago
એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

2 months ago
રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

3 months ago
આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News