gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અભ્યાસ પ્રત્યે લગાવ હોય અને સફળતા મેળવવાનો મક્કમ નિર્ધાર કર્યો હોય તો ગમે તેવા અવરોધો પણ મંઝિલ પર પહોંચવાની આડે આવતા નથી.વડોદરાના વિદ્યાર્થી ગુરુદત્ત દવેનો કિસ્સો પણ બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

બેચલર થયેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આઈઆઈટીમાં માસ્ટર કરવા માટે તથા જાહેર સાહસોમાં નોકરી માટે ગેટ પરીક્ષા લેવામાં આવે છે.આજે જાહેર થયેલા આ પરીક્ષાના પરિણામમાં ગુરુદત્તે ઈલેક્ટ્રોનિક્સના પેપરમાં સમગ્ર ભારતમાં ૭૫મો અને ઈલેક્ટ્રિકલના પેપરમાં ૩૩૩મો ક્રમ મેળવ્યો છે.

ગુરુદત્તે કહ્યું હતું કે, હું એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતો ત્યારે ડિટેન થયો હતો અને આ પરિણામે મને ઢંઢોળી નાંખ્યો હતો.મેં ગમે તે ભોગે સફળતા મેળવવાનું નક્કી કર્યું હતું.મેં ભણવામાં વધારે ધ્યાન આપવા માંડયું હતુ ત્યારે જ  ૨૦૨૪માં મને ચોથા સ્ટેજનું લિમ્ફોમા કેન્સર હોવાનું નિદાન થયું હતું.

તેણે આગળ કહ્યું હતું કે, કિમોથેરાપી ચાલતી હતી અને આ દરમિયાન મેં ગેટ પરીક્ષાની તૈયારી શરુ કરી હતી.પરિવાર, મિત્રો અને શિક્ષકોએ ઘણી હુંફ અને સપોર્ટ આપ્યો હતો.૨૦૨૪-૨૫ની  ગેટ પરીક્ષામાં મેં ૧૩૩૪મો રેન્ક મેળવ્યો હતો.આટલાથી સંતોષ નહીં હોવાથી આ વર્ષે મેં ફરી એક નહીં બે પેપરની ગેટ પરીક્ષા આપી હતી અને બંને પેપરમાં ટોપ-૫૦૦માં સ્થાન મેળવ્યું છે.આમ કેન્સરની સાથે સાથે પરીક્ષાની નિષ્ફળતા સામેનો જંગ જીત્યો છું તેનો સંતોષ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…
GUJARAT

June 20, 2026
‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

Next Post
ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with...

યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi…

યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi...

ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર | 30 LPG tankers required to meet LPG de…

ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર | 30 LPG tankers required to meet LPG de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

7 months ago
VIDEO: લોકસભામાં મનરેગા મુદ્દે જોરદાર હોબાળો, વિપક્ષોએ કેન્દ્રના જવાબનો કર્યો વિરોધ, પ્રિયંકાએ કહ્યુ…

1 year ago
કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

9 months ago
કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઇકોર્ટે ફરી લ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News