gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઈલ તસવીર

Gujarat Heat Forecast: ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે તબક્કાવાર રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 9 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

દરિયાકાંઠા વિસ્તારોમાં ચેતવણી

હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. 4 માર્ચ થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેવા સંકેત છે. જેના કારણે લોકોને ગરમી સાથેબફારાનો સામનો કરવો પડી શકે છે.

હાલમાં ડીસા ગુજરાતનું ગરમ શહેર

ડીસામાં 38.4 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન આગામી ત્રણ દિવસ 38 ડિગ્રીથી વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં આગામી 3 દિવસમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત રાત્રિના 20.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો વધારો થયો હતો. 

જાણો કયા શહેરમાં કેટલું તાપમાન?

શહેર

તાપમાન (ડિગ્રીમાં)

શહેર

તાપમાન (ડિગ્રીમાં)

ડીસા

38.4

અમરેલી

37.1

અમદાવાદ

38.0

ભુજ

37.0

રાજકોટ

38.0

કંડલા

37.0

વડોદરા

37.4

સુરત

36.4

ગાંધીનગર

37.4

નલિયા

36.0

ભાવનગર

35.0

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

Next Post
ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ...

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned...

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં 'રાજકીય રંગ' લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy…

4 months ago
મોરબી પોલીસ ઊંઘમાં! એક જ મંદિરમાં ત્રીજી વખત ચોરી, તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ …

10 months ago
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

2 weeks ago
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News