gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોટી ટાંકી ચોકમાંથી 2.59 લાખનો દારૂ કબજે કરાયો 

હાલ દમણ રહેતો બુટલેગર યાકુબ મોટાણી રાજકોટ, મોરબી, સુરત, વલસાડ અને આણંદમાં હત્યા અને દારૂના ૨૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

રોજકટ: રાજકોટ શહેર ઉપરાંત, મોરબી, સુરત ગ્રામ્ય, વલસાડ અને આણંદમાં હત્યા અને દારૂ મળી ૨૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કુખ્યાત બુટલેગર યાકુબ મુસાભાઇ મોટાણી(રહે. હાલ દમણ )એ  પાર્સલમાં પેક કરી ખાનગી બસમાં મોકલાવેલાં દારૂનો જથ્થો રિક્ષામાં ભરીને નિકળેલા આરોપીને પી.સી.બી.એ મોટી ટાંકી ચોકમાંથી ઝડપી લીધો હતો.

ધરપકડ કરાયેલામાં નવાઝ દોસ્તમહમદ ભાડુલા(ઉ.વ.૨૪ રહે.નંદનવન સોસાયટી, ભગવતી પરા)નો સમાવશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આરોપી નવાઝ રીક્ષાચાલક છે તે અગાઉ ભાડલા રહેતો હતો બે-ત્રણ વર્ષ પહેલા રાજકોટ આવ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડી પાસેનાં રૂટ પર રિક્ષા ચલાવતો હતો. બાદમાં થોડા સમયથી તેણે દારૂનો વેપાર શરૂ કર્યો હતો.

કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીે આજે પાર્સલમાં દારૂ ભરી ખાનગી બસમાં  રાજકોટ મોકલ્યો હતો. તે નવાઝ પોતાની રિક્ષામાં ભરીને જવા રવાના થયો હતો. જોકે પી.સી.બી.નાં પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે તેને મોટી ટાંકી ચોકમાંથી જ પકડી લઇ રૂા.૨.૫૯ લાખની દારૂની ૯૧૨ બોટલ અને રિક્ષા મળી કુલ રૂા.૩.૩૯ લાખનો મુદામાલ કબજે કરી બંને સામે પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

આરોપી યાકુબ અગાઉ રાજકોટનાં અડધો ડઝનથી વધુ પોલીસ મથક ઉપરાંત વાંકાનેર, સુરતના કામરેજ, વલસાજના વાપી જી.આઇ.ડી.સી., ભીલાજ અને આણંદના વાસદ પોલીસ મથક મળી હત્યા, દારૂ સહિત ૨૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે યાકુબની શોધખોળ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

March 26, 2026
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…
GUJARAT

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

March 26, 2026
Next Post
ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i...

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them...

સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at …

સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…

યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…

6 months ago
પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…

પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…

4 months ago
હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી | “Can’t Say…

હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી | “Can’t Say…

8 months ago
CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News