gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેર નજીક આવેલા

જેમ ફાવે તેમ ગરબા કેમ ગાય છે, કહી માર મારી માથામાં ઇંટ ફટકારી ઃ ઈન્ફોસિટી પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા કુડાસણ ગામમાં નવરાત્રીના ગરબા ગાતી
વખતે હાથ અડી જવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી અને બે
વ્યક્તિઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ધમકી
અને માર મારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના ફતેપુરા ખાતે રહેતા ક્રિસ વિજયજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે
, તે તેના
મિત્ર સિદ્ધરાજ સાથે ગરબા જોવા કુડાસણ ગામ ખાતે ગયો હતો. જે દરમિયાન ગરબા ગાતી
વખતે તેનો હાથ બાજુમાં ગરબા ગાતા એક ઇસમને અડી ગયો હતો. જેથી આ શખ્સ દ્વારા જોઈને
ગરબા ગાવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી ક્રિસ અને તેનો મિત્ર
નવરાત્રી ચોકમાંથી સાઈડમાં ઊભા હતા
,
ત્યારે જેની સાથે બોલાચાલી થઈ હતી તે યુવાન તેના મિત્ર સાથે ત્યાં આવ્યો હતો.
તેમણે કેમ મન ફાવે તેમ ગરબા રમો છો તેમ કહીને બોલાચાલી શરૃ કરી દીધી હતી

બોલાચાલી દરમિયાન,
બંને ક્રિસ અને તેના મિત્રને ગડદા પાટુનો માર માર્યો હતો તેમાંથી એક શખ્સે
રસ્તાની બાજુમાં પડેલી ઈંટ લઈને ક્રિસના માથાના ભાગે મારી દીધી હતી. જેના પગલે
મિત્ર સિદ્ધરાજે બૂમાબૂમ કરતાં આજુબાજુથી માણસો ભેગા થઈ ગયા હતા. જેથી જતા જતા
, આ શખ્સોએ ક્રિસને
જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે આજે તો જવા દીધો
, પરંતુ હવે ગામમાં
ગરબા જોવા આવીશ તો જાનથી મારી નાખીશું. ત્યારબાદ આ બંને શખ્સો વિશે આસપાસના લોકોને
પૂછતા તે આશિક ઠાકોર અને અકુલ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું જેથી બંને સામે
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…
GUJARAT

May 11, 2026
એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…

રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö…

Next Post
ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi …

ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi ...

જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ …

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

8 months ago
અમેરિકાની ટેરિફની ધમકી પછી ભારતે ચાબહાર બંદર પર કામ બંધ કર્યાના અહેવાલ | India reportedly halts work…

4 months ago
મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક શાખાની ઝુંબેશ : ડાર્ક ફિલ્મ-નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમન …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News