gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Barcode Marksheet Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં આગામી 2027થી મોટો ફેરફાર કરાશે. હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓને ધોરણ 10-12ની માર્કશીટ બારકોડ સાથેની અપાશે. જેમાં નીચેની બાજુએ અલગથી બારકોડ મુકાશે. જે સ્કેન કરીને વિદ્યાર્થી ડિજિટલ કોપી પણ રાખી શકશે અને વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે.

ગુજરાત બોર્ડ પણ ડિજિટલ બને તેવી માગ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે અને આ લાખો વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં છેલ્લા 21 વર્ષથી કોઈ અપડેટેશન ન કરાયું હોય કે ડિજિટલાઇઝેશન ન થયું હોય અને ફોર્મેટ ન બદલાયું હોવાની ફરિયાદ ઊઠી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફરિયાદ કરતા કહ્યું કે ગુજરાત શિક્ષણ બોર્ડની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ અપાય છે. અન્ય રાજ્યો અને સીબીએસઈ બોર્ડ દ્વારા ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર સાથેની માર્કશીટ અપાય છે અને ડિજિલોકરમાં પણ પરિણામ સાથે જ માર્કશીટનો ડેટા મુકાતો હોવાથી વિદ્યાર્થીને ડિજિલોકરમાંથી પણ માર્કશીટ મળે છે.

આ પણ વાંચો: પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે

માર્કશીટનું ફોર્મેટ બદલાશે

ગુજરાત બોર્ડ દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરાતી નથી. કર્ણાટક બોર્ડ દ્વારા બ્લોકચેન-સીસ્ટમ સાથેની ડેટાટેમ્પર પ્રૂફ તેમજ ફોટા સાથેની અને મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ડિજિટલ સિગ્નેચર તેમજ ક્યુઆર કોડ સાથેની માર્કશીટ અપાય છે. કોંગ્રેસની આ ફરિયાદ વચ્ચે ગુજરાત બોર્ડમાંથી મળતી માહિતી મુજબ હવે આગામી 2027ની પરીક્ષાથી ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓનો ક્યુઆર-બારકોડ સાથેની ડિજિટલાઇઝ્ડ માર્કશીટ આપવામાં આવશે. જે માટે માર્કશીટનું ફોર્મેટ બદલાશે. જોકે ડિજિટલ સિગ્નેચર અને ફોટા માટેની કોઈ વિચારણા હાલ બોર્ડ દ્વારા થઈ નથી. ક્યુઆર કોડ સાથે માર્કશીટ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe...

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char...

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

2 months ago
વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

7 months ago
અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું | another e…

અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું | another e…

11 months ago
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S…

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News