gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રા પંથકમાં બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ

ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ ઃ ટ્રક ચાલક સામે
કાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
હાઈવે પર આવેલી કુડા ચોકડી પાસે બેફામ દોડતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા
અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નરાળી ગામની મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. બનાવ
અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી કુડા ચોકડી પાસે નરાળી ગામના દંપતી બાઈક પર
ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મીઠું ભરેલા ડમ્પરના ચાલકે બાઇકને પાછળથી
ઠોકર મારતા બાઈક પર સવાર લીલાબેન ભોપાભાઈ પાટડિયા પર ટ્રકનું ટાયર પગના ભાગે ફરી
વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદેે દોડી આવ્યા હતા અને
ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં
આવ્યા હતા. ઇજાગ્રસ્તને ગંભીર ઇજાઓ પહોંચી હોય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી
વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા
સ્થાનિક પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને ટ્રક ચાલક સામે
કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…
GUJARAT

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

March 10, 2026
સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

Next Post
ક્રૂડ ઓઈલની આગમાં હોમાતું શેરબજાર : વિશ્વને મંદી ભરડો લેશે | Stock market burning in the fire of cru…

ક્રૂડ ઓઈલની આગમાં હોમાતું શેરબજાર : વિશ્વને મંદી ભરડો લેશે | Stock market burning in the fire of cru...

ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi…

ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi...

ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for …

ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At…

7 months ago
‘અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના’, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો …

5 months ago
એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

2 days ago
હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News