gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in Business
0 0
0
ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ક્રૂડતેલ ઉછળી ૧૦૦ ડોલર કૂદાવી જતાં તથા શેરબજાર તૂટતાં થયેલી અસર

(વાણિજ્ય પ્રતિનિધિ)

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડાલરના ભાવમાં ઉછાળો આગળ વધતાં ડોલર સામે રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. મુંબઈ શેરબજારમાં મંદીનો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

ડોલરના ભાવ રૂ.૯૧.૭૬ વાળા આજે સવારે રૂ.૯૨ કુદાવી રૂ.૯૨.૨૦ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૨.૧૬ તથા ઉંચામાં ભાવ રૂ.૯૨.૩૫ની નવી ટોચ બતાવી રૂ.૯૨.૩૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે વદુ ૫૭ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૬૩ ટકા તૂટી ગયો હતો. 

દરમિયાન, મુંબઈ શેરબજારનો ઈન્ડેક્સ આજે ૧૩૫૨થી ૧૩૫૩ પોઈન્ટ તૂટયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર દરિયાપારથી મળતાં  આજે અજંપો વ્યાપી ગયો હતો.

દરમિયાન, રૂપિયો ગબડતાં તથા ડોલર વધતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હવે ફુગાવો તથા મોંઘવારી વધુ ઉંચે જવાની શક્યતા  છે.  વિશ્વ બજારમાં  પણ ડોલરમાં તેજી આવી હતી.  ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધુ ૦.૪૮ ટકા વધી ઉંચામાં ૯૯.૬૯ થઈ ૯૯.૪૬ રહ્યો હતો. યુરો સામે ડોલર વધી યુરો સામે ડોલર વધી ૩ મહિનાની ટોચે પહોંચ્યો હતો. 

દરમિયાન, રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૮૯ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૩.૨૦ થઈ રૂ.૧૨૩.૧૪ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૪૫ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૬.૭૨ થઈ રૂ.૧૦૬.૬૫ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૪૧ ટકા વધી હતી.

ભારતમાં ૧૯૬૦માં ડોલરના ભાવ રૂ.૪ હતા તે ત્યારબાદના ગાળામાં એકધારા ઉંચા જતા જોવા મળ્યા હતા. હવે ભાવ રૂ.૯૩ નજીક પહોંચી ગયા છે.  દરમિયાન, રિઝર્વ બેન્કે વિવિધ બેન્કોને ફોરેન એક્સચેન્જ ડિલ્સની  વિગતો તથા ઊભા સોદાની પોઝીશનની વિગતો રિઝર્વ બેન્કને રજૂ કરવા જણાવ્યાના સમાચાર હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for …

ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for ...

ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ | Oil companies’ margins under pressu…

ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ | Oil companies' margins under pressu...

ઊભરતી બજારો માટે રેમિટન્સ, વિનિમય દરના પડકારો ઊભા થશે | Remittances exchange rate challenges will ar…

ઊભરતી બજારો માટે રેમિટન્સ, વિનિમય દરના પડકારો ઊભા થશે | Remittances exchange rate challenges will ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

3 months ago
આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

1 year ago
RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

6 months ago
સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News