gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kunal Murder case, Delhi: દિલ્હીના સીલમપુરમાં સગીર કુણાલ હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે આ સનસનાટીભર્યા કેસમાં ‘લેડી ડોન’ ઝિકરાની પૂછપરછ બાદ મોટો ખુલાસો થયો છે. પોલીસના સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઝિકરા માત્ર ગુનાની દુનિયામાં જ સક્રિય નથી, પરંતુ તે સગીર છોકરાઓની ગેંગ તૈયાર કરી રહી હતી. કુણાલની હત્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી અને તેની ચહલ- પહલ પર નજર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. 

‘ઝિકરા પોતાની એક અલગ ગેંગ તૈયાર કરી રહી હતી’

દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, ઝિકરા પોતાની એક અલગ ગેંગ તૈયાર કરી રહી હતી. જેમાં 5 થી 7 સગીર છોકરાઓનો સમાવેશ થાય છે. ઝિકરા આ છોકરાઓને હથિયાર ચલાવવાનું શીખવી રહી હતી, અને તેના વિસ્તારમાં આતંક ફેલાવવા માટે તેમનો ઉપયોગ કરતી હતી. ઝિકરા વિસ્તારમાં ભય અને ધમકીઓ ફેલાવીને આતંક ફેલાવવાના પ્રયાસમાં રહેતી હતી. 

આ પણ વાંચો: મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

‘ઘટનાને અંજામ આપતા પહેલા તેની રેકી કરવામાં આવી હતી’

પોલીસની તપાસમાં એવુ પણ જાણવા મળ્યું છે, કે કુણાલને નિશાન બનાવતા પહેલા તેની સંપૂર્ણ રેકી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુણાલ જીટીબી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો, ત્યારથી જ તેના પર નજર રાખવામાં આવી રહી હતી. જેવો તે દૂધ લેવા માટે બહાર નીકળ્યો ત્યારે પહેલાથી નિશાન તાકીને બેઠેલા આરોપીઓએ તેના પર હુમલો કરીને છરીના ઘા મારીને હત્યા કરી દીધી.

‘તેના વિસ્તારમાં આતંક ફેલાવવાની કોશિશ કરતી’

પોલીસનું કહેવું છે કે, ઝિકરાને મોટાભાગે સગીર છોકરાઓ સાથે જોવા મળતી હતી. તેને હથિયારો રાખવાનો અને પ્રદર્શિત કરવાનો શોખ હતો. તે ઘણીવાર વીડિયો અને ફોટામાં પોતાને ‘લેડી ડોન’ તરીકે ઓળખાવતી હતી. એટલું જ નહીં, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેની ગેંગનો આતંક ફેલાવવાની પણ કોશિશ કરતી હતી. 

‘ઝિકરા અને ઝોયાનું કનેક્શન’

આ કેસમાં બીજો પણ એક એંગલ બહાર આવ્યો છે, ઝિકરા ગેંગસ્ટર હાશિમ બાબાની પત્ની ઝોયાની નજીક હોવાનું કહેવાય છે. ઝોયા હાલમાં જેલમાં છે, પરંતુ એવું પણ કહેવાય છે કે, ઝિકરા તે ગેંગની આગળની હરોળમાં જવાની કોશિશ કરી રહી હતી. ઝોયા જેલમાં ગયા પછી ઝિકરાએ પોતાનું નેટવર્ક વધારવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

જો કે હાલમાં, પોલીસ તપાસનું ફોકસ સગીર આરોપીઓ પર છે. તેમની ઝિકરા સાથેની ભૂમિકા, કનેક્શન અને સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાની કોશિશમાં લાગેલી છે કે, કુણાલની ​​હત્યા ફક્ત અંગત દુશ્મનાવટ હતી કે તેની પાછળ કંઈક બીજું કોઈ કારણ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints ...

દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

1 month ago
વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Depu…

વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Depu…

5 months ago
પ્રિ-આઈપીઓ શેરમાં રોકાણ કરવાનું જણાવી 24.10 લાખની છેતરપિંડી | Fraud of Rs 24 10 lakhs on the pretext…

પ્રિ-આઈપીઓ શેરમાં રોકાણ કરવાનું જણાવી 24.10 લાખની છેતરપિંડી | Fraud of Rs 24 10 lakhs on the pretext…

5 months ago
દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે સ્પેશિયલ ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ ન થતા મુશ્કેલી વધી | Trouble increases …

દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે સ્પેશિયલ ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ ન થતા મુશ્કેલી વધી | Trouble increases …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News