gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Raj Thackeray & Uddhav Thackeray Alliance: મહારાષ્ટ્રમાં BMC ની ચૂંટણી પહેલાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરી પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ઠાકરે બંધુ પોતાના મતભેદ ભૂલીને હાથ મિલાવશે? મરાઠી અસ્મિતા અને રાજ્યના હિતોના મુદ્દે રાજ ઠાકરેના તાજેતરના નિવેદને આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ એક્ટર મહેશ માંજરેકરના પૉડકાસ્ટમાં કહ્યું, ‘જ્યારે મોટા મુદ્દા સામે હોય છે, તો આપસી ઝઘડા નાના લાગે છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી માનુષના અસ્તિત્વ માટે આપણી વચ્ચેના ઝઘડા નાના છે. સાથે આવવું અઘરું નથી, બસ તેના માટે ઈચ્છા હોવી જોઈએ અને ફક્ત મારા એકલાની ઈચ્છાનો સવાલ નથી, એકલા મારા સ્વાર્થનો સવાલ નથી. મોટા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.’

આ પણ વાંચોઃ ‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો

સ્વાભિમાન સાથે સમાધાન નહીં થાયઃ સંજય રાઉત

રાજ ઠાકરે અન ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાના નિવેદનને લઈને સંજય રાઉતે કહ્યું કે, બંને ભાઈ છે અને તેમનો સંબંધ કાયમ છે. રાજકીય મતભેદ હોય શકે છે. આજની ભાજપ મહારાષ્ટ્રની નંબર વન દુશ્મન છે. જેના કારણે અમિત શાહે પોતાના સ્વાર્થ માટે શિવસેનાને તોડી અને આવા લોકોને ઘરમાં જગ્યા નહીં આપીએ. સત્તા નહીં મળે પણ સ્વાભિમાન રાખીશું. આવા લોકોને ના અમે ઘરમાં જગ્યા આપીશું, ન વાત કરીશું અને ન સાથે પાણી પીશું. આ અમારી અને મહારાષ્ટ્રના સ્વાભિમાનની ભૂમિકા છે. વધુમાં વધુ શું થશે સત્તા નહીં મળે, ભલે ન મળે. અમે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરીએ. અમારી એક જ માંગ છે કે, તમે તેમના સાથે કોઈ સંબંધ નહીં રાખો તો જરૂર અમે તમારી સાથે વાત કરીશું.’

આ પણ વાંચોઃ યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી

ઉદ્ધવ ઠાકરેએ મૂકી શરત

વધુમાં સંજય રાઉતે કહ્યું કે, ‘રાજ ઠાકરેએ પોતાની વાત મૂકી, જેમાં તેમણે કહ્યું કે, જો કોઈ ફરિયાદ હશે તો હું તેને હું નહીં રાખું. હું મહારાષ્ટ્રના હિત માટે તેનું નિરાકરણ લાવીશ. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘આપણાં બે ભાઈઓ વચ્ચે કોઈ દ્વેષ હોય તો તેનું નિરાકરણ કરીશું. પરંતુ, મહારાષ્ટ્ર અને શિવસેનાના દુશ્મનોને તમારા ઘરમાં સ્થાન ન આપો, તેમની સાથે ખાવા-પીવા ન બેસો. જો તમે આ વાતથી સંમત છો તો આપણે ચોક્કસ વાત કરીશું. તમામ મરાઠી લોકો મરાઠી માનુષના હિતમાં એકસાથે આવો પરંતુ એક શરત છે. જ્યારે લોકસભાના સમયે મેં કહ્યું હતું કે, મહારાષ્ટ્રથી ઉદ્યોગ ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે તેનો વિરોધ થતો હોય તો આજે કેન્દ્રમાં આ સરકાર ન હોત. રાજ્યમાં પણ મહારાષ્ટ્રના હિત વિશે વિચાર કરનારી સરકાર હોત. ત્યારે તમે તેમનું સમર્થન કર્યું, હવે વિરોધ, ત્યારબાદ બહાના, આ યોગ્ય નથી. જે પણ મહારાષ્ટ્રના હિતની વિરૂદ્ધમાં હશે તેને હું ઘરે બોલાવીને ખાવાનું નહીં ખવડાવું. પહેલાં એવું કરો મહારાષ્ટ્રના હિતની વાત કરો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ તૈનાત

મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ તૈનાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગે કરવાનું કૌભાંડ | Scam of diverting grain from gover…

પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગે કરવાનું કૌભાંડ | Scam of diverting grain from gover…

7 months ago
ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo

ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo

6 months ago
કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

8 months ago
‘સ્માર્ટ મીટર’ ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો | Gujarat Smart …

‘સ્માર્ટ મીટર’ ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો | Gujarat Smart …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News