gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કુપોષણયુક્ત ગુજરાત’ : કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત | gujarat tribal c…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
‘કુપોષણયુક્ત ગુજરાત’ : કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત | gujarat tribal c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Malnutrition Gujara: ‘કુપોષણમુક્ત ગુજરાત’ના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં કુપોષણની સ્થિતી ચિંતાજનક બની છે. કુપોષણના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય લક્ષ્યાંક સિધ્ધ થઈ શક્યો નથી. ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના 3.21 લાખ શિશુઓ કુપોષિત છે. આ પરથી ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતીનો અંદાજ આવી શકે તેમ છે.

કરોડોનું બજેટ પણ આદિવાસી વિસ્તારો હજુ વંચિત

કુપોષણ પર કાબૂ મેળવી શકાય તે માટે જનની સુરક્ષા યોજના, કસ્તૂરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત સહિત 10થી વધુ યોજનાઓ અમલમાં છે પણ હજુ પંચમહાલ, દાહોદ સહિતના આદિવાસી-પછાત વિસ્તારોમાં કુપોષણના સ્તરમાં સુધારો થઇ શક્યો નથી.

5 વર્ષથી ઓછી વયના બાળકો સૌથી વધુ પ્રભાવિત

સંસદમાં કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છેકે, જૂન-2025 સુધી ગુજરાતમાં નાનુ કદ ધરાવતાં આદિવાસી નવજાત શિશુઓની સંખ્યા 1,71,570 છે જ્યારે ઓછી ઉંચાઈ ધરાવતાં 37,695 બાળકો છે. આ ઉપરાંત 1,11,862 બાળકો અતિ ઓછુ વજન ધરાવે છે. આદિવાસીઓમાં પાંચ વર્ષથી ઓછી વયના કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. સરકારનો દાવો છેકે, સગર્ભાઓને પોષણયુક્ત આહાર, સરકારી સહાય જ નહી, આરોગ્ય વિભાગ દ્વારા પુરતી દેખરેખ રખાય છે. 

આ પણ વાંચો: રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત

વિપક્ષનો આકરો પ્રહાર: સરકારી યોજનાઓ કે ભ્રષ્ટાચારની કમાણી?

બીજી તરફ, વિપક્ષનું કહેવું છે કે, જો સરકાર-સ્વેચ્છિક સંસ્થાઓ ભેગા મળીને પ્રયાસો કરી રહ્યાં છે છતાંય કુપોષણ પર કેમ કાબૂ મેળવાતો નથી તે સવાલ છે. આ ઉપરાંત મળતિયા અને ભ્રષ્ટ અધિકારીઓ સરકારી યોજનાને કમાણીની યોજના બનાવી રહ્યાં છે. વાસ્તવમાં છેવાડાના વિસ્તાર સુધી સરકારી યોજનાનો લાભ મળી શક્યો નથી પરિણામે કુપોષણની સમસ્યા ચિંતાનો વિષય બની રહી છે.

15થી 49 વર્ષની 78 ટકા આદિવાસી મહિલાઓ એનિમિયાનો શિકાર

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એનિમિયાનો રોગે ડેરાતંબુ તાણ્યાં છે. એનિમિયા થાય તો રંગસૂત્રની ખામીને લીધે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી જાય છે પરિણામે શરીરનો વિકાસ રુંધાય છે. આ વારસાગત રોગ છે. માતાપિતાને એનિમિયા થાય તો બાળકને રોગ થવાની સંભાવના વધી જાય છે. હાલ ન્યુટ્રીશિયન રિહેબીલીટેશન પ્રોગ્રામ, મધર્સ એપ્સ્યૂલેટ ઇન્ફેકશન પ્રોગ્રામ, અનિમિયામુક્ત ભારત સહિત યોજના અંતર્ગત આદિવાસી મહિલાઓને સારવાર અપાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારના આંકડા કહે છે કે, ગુજરાતમાં 15થી 49 વર્ષની 78 ટકા આદિવાસી મહિલાઓ એનિમિયાનો ભોગ બની છે.

'કુપોષણયુક્ત ગુજરાત' : કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk…

રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk...

આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં… ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો | i…

આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં... ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો | i...

10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા …

આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા …

5 months ago
બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

10 months ago
જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…

8 months ago
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ: સામાન્ય લોકોને હાલાકી, જાણો શું છે માગણી | Ahmedabad Auto Rickshaw …

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ: સામાન્ય લોકોને હાલાકી, જાણો શું છે માગણી | Ahmedabad Auto Rickshaw …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News