gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 વાઘોડિયા તાલુકા કુમેઠા ગામની ખેતીની જમીન વેચાણ કર્યા બાદ મૂળ માલિકોએ અન્યને પણ વેચાણ દસ્તાવેજ કરી રૃા.૧.૪૦ કરોડની છેતરપિંડી કરતા પોલીસે ભેજાબાજો સામે ગુનો દાખલ કર્યો હતો.

બાજવામાં રહેતા વિપુલ રમણભાઇ પટેલે જરોદ પોલીસ સ્ટેશનમાં કુમેઠા નવીનગરીમાં રહેતા પાંચ જમીન માલિકો અને દરજીપુરાના બે ભરવાડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અટલાદરાના ભાવિન નરેન્દ્ર ત્રિવેદીની રિયલ એસ્ટેટની ઓફિસનો હું વહીવટ કરું છું. મારા શેઠ છ માસ માટે અમેરિકા ગયા હોવાથી કુમેઠા ગામની જમીન અંગેની કાર્યવાહી અંગે મને પાવર ઓફ એટર્ની આપી છે.

અમે કુમેઠા ગામની ત્રણ સર્વે નંબરોની ૧.૨૨ લાખ ચોરસફૂટ આશરે રૃા.૨૦ કરોડની ખેતીલાયક જમીન જોયા બાદ અમોને પસંદ આવતા જમીન માલિકો સાથે તેનો સોદો નક્કી કરી નોટરી દસ્તાવેજ કર્યો હતો અને અવેજમાં રૃા.૧.૩૦ લાખ અને બાદમાં રૃા.૮ લાખ ચૂકવ્યા હતાં. આ જમીન પ્રતિબંધિત સત્તા પ્રકારની હોવાથી શરતફેર કરી તેને એનએ કરવાની જવાબદારી અમે લીધી હતી અને બાદમાં દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું. જમીનનું પ્રિમિયમ રૃા.૧.૧૨ કરોડ સરકારી તિજોરીમાં ચૂકવ્યું હતું અને શરતફેર માટે કુલ રૃા.૧૭.૫૦ લાખનો ખર્ચ કર્યો હતો.

બાદમાં જમીન માલિકો પાસે દસ્તાવેજ કરવાનું કહેતા તેઓ તૈયાર થતા ન હતા અને જાણવા મળ્યું  હતું કે જમીન માલિકોએ દરજીપુરામાં રહેતા લાલાભાઇ ભરવાડ અને સંજયભાઇ ભરવાડને જમીનનો દસ્તાવેજ કરી આપ્યો છે. આમ કુલ રૃા.૧.૪૦ કરોડની ઠગાઇ અંગેની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
GUJARAT

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…
GUJARAT

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

February 14, 2026
Next Post
બરોડા ડેરીમાં નોકરીના બહાને ઠગાઇ કરનાર એક આરોપી હજી ફરાર | An accused who cheated on the pretext of …

બરોડા ડેરીમાં નોકરીના બહાને ઠગાઇ કરનાર એક આરોપી હજી ફરાર | An accused who cheated on the pretext of ...

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid…

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid...

બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr…

બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ | idar mla raman vora mamlatd…

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ | idar mla raman vora mamlatd…

6 months ago
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

10 months ago
79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

6 months ago
વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News