gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પાક.ની આઇએસઆઇ ઇસ્લામિક સ્ટેટના મોડયૂલથી હુમલાની ફિરાકમાં

– ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી ભારતીય યુવકોનું બ્રેઇનવોશ કરી કટ્ટરવાદી બનાવવાની જાળ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડયુલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીના સાદિક નગર અને ભોપાલમાં ઓપરેશન દરમિયાન આ બન્ને આરોપીઓ ઝડપાયા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ ભારતીય યુવકોમાં કટ્ટરવાદ પણ ફેલાવી રહ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ આતંકી સંગઠન આઇએસઆઇએસ સાથે સંકળાયેલા છે. અને દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. બન્ને આરોપીઓની પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજો સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આતંકીઓની જાળ ક્યાં સુધી ફેલાયેલી છે તેની હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. એવા પણ અહેવાલો છે કે આ બન્ને શંકાસ્પદોની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. એક શંકાસ્પદ આરોપીનું નામ અદનાનમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં પણ હોઇ શકે છે. ઇસ્લામિક સ્ટેટ આઇએસની મદદથી પાક.ની જાસૂસી સંસ્થા આ પ્રકારનું નેટવર્ક ઓપરેટ કરતી હોય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાલ પણ આ મામલે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા, સાવત-અલ-ઉમ્માહ નામનું ઇન્સ્ટાગ્રામ ગ્રુપ બનાવ્યું હતું. જેના દ્વારા યુવકોને વધુમાં વધુ કટ્ટરવાદી બનાવવામાં આવી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામના આ ગ્રુપના તાર સીરિયા સાથે જોડાયેલા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ જેહાદીઓનો અડ્ડો બની ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

Next Post
ફતેગંજ બ્રિજ પર સ્કૂટરને અડફેટમાં લઇ થ્રી વ્હીલ ટેમ્પો પલટી ગયો | three vheel tempo turnout after ac…

ફતેગંજ બ્રિજ પર સ્કૂટરને અડફેટમાં લઇ થ્રી વ્હીલ ટેમ્પો પલટી ગયો | three vheel tempo turnout after ac...

ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ | Opposition to India allowing …

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ | Opposition to India allowing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હ્દયને લગતી સારવારનો અભાવ | Lack of heart related treatment at Patd…

2 months ago
કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી , લાભપાંચમ પણ ગઈ છતાં શહેરમાં રોડ ઉપર પડેલા ખાડા પુરાતા નથી | Negli…

6 months ago
ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી | Health of three including a woman deteriorates due …

3 months ago
સર ટી.હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો | Significant rise in fever cold and coug…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News