gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનારનાં પરિવારજનો કહે છે : 41 વર્ષનો રાજકોટનો રાજેશ દિલ્હીમાં કૂતરા અંગેના સમાચારથી ક્રોધિત અને વ્યથિત હતો : ઉજ્જૈન જવાનું કહી દિલ્હી પહોંચી ગયો

રાજકોટ, : દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના સરકારી બંગલે જનસંવાદના કાર્યક્રમમાં હુમલો કરનાર રાજેશ ખીમજીભાઈ સાકરિયા રાજકોટના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે ગોકુલ પાર્ક-2માં રહે છે. રાજેશ બે ભાઈમાં મોટો છે અને કોઇ કામધંધો કરતો નથી.  પરિવારજનોએ જણાવ્યું કે રાજેશ પશુ- પંખી પ્રેમી છે. આખો દિવસ ગાયો, શ્વાનોની સેવા કરે છે. તાજેતરમાં જ તેણે દિલ્હીમાં રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં મૂકવાનાં સમાચાર જોયા હતાં. જે માટે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જવાબદાર માની તેણે તેમની ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હશે તેવુ તેમનું માનવું છે, બાકી તેમણે હુમલા અંગેનો વીડિયો જોયો નથી. 

પરિવારજનોએ રાજેશની માનસિક હાલત પણ સામાન્ય નહીં હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે રાજેશ ખૂબ જ ગુસ્સેલ સ્વભાવનો છે. પત્ની, માતા સહિતનાં પરિવારજનોને વારંવાર મારકૂટ કરી લે છે. તેને મગજ શાંત કરવા માટેની દવા લેવાનું કહીએ તો હંમેશા ના પાડી કહેતો કે મારે કોઇ દવાની જરૂર નથી. દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર 41વર્ષનો રાજેશ ઉર્ફે રાજુ રાજકોટનો વતની છે તેવું સ્પષ્ટ થતાં દેશભરનાં મીડિયાનું ધ્યાન રાજકોટ તરફ ખેંચાયું હતું. એટલું જ નહીં દેશની ગુપ્તચર એજન્સીઓ પણ રાજેશની ‘જન્મકુંડળી’ કાઢવાના કામમાં લાગી ગઇ હતી. રાજેશની 70 વર્ષીય માતા ભાનુબેને કહ્યું કે, તેને સંતાનમાં બે પુત્ર છે, તેમાંથી મોટો ભરત અને બીજા નંબરે રાજેશ છે, જે પરિણીત છે. તેને સંતાનમાં 17 વર્ષનો પુત્ર કાર્તિક છે. શરૂઆતથી જ કોઇ કામધંધો કરતો નથી.

તે દરરોજ બપોરે ગાયોને રોટલીઓ નાખવા નીકળી જાય છે. ફંડફાળો કરી શ્વાનોને દૂધ પણ પીવડાવે છે. કોઇ જગ્યાએથી ગાય કે શ્વાન બીમાર કે કોઇ તકલીફમાં છે તેવા સમાચાર મળે તો તત્કાળ ત્યાં પહોંચી તેમની સેવા સુશ્રુષા કરે છે. કેવડાવાડી વિસ્તારમાં દરરોજ પંખીઓને ચણ પણ નાખે છે. મહાકાલનો ભક્ત હોવાથી અવારનવાર ઉજ્જૈન મહાકાલનાં મંદિરે દર્શન કરવા જાય છે. ગત રવિવારે બપોરે પણ ઉજ્જૈન જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. ગઇકાલે પિતા ખીમજીભાઈએ કોલ કરતાં કહ્યું કે દિલ્હીમાં છું. દિલ્હીમાં શું કરે છે તેવું પૂછતાં કૂતરાઓ માટે આવ્યાનું કહી ફોન કાપી નાખ્યો હતો.

રાજેશ કોઇ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી

રાજકોટ : દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ કોઇ રાજકીય પાર્ટી સાથે સંકલાયેલો છે કે નહીં તેની  તપાસ શરૂ થઇ હતી. તેની પત્ની ઉષાબેને જણાવ્યું કે, મારો પતિ એક પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી

દારૂનાં 3 અને મારામારીના 2 ગુના નોંધાયેલા છે

રાજકોટ,    : રાજેશ વિરૂધ્ધ પ્રોહીબીશનનાં ત્રણ ગુના નોંધાયેલા છે. હુમલો અને મારામારીના બે ગુના નોંધાયા હતા. આ ઉપરાંત, તેની સામે અટકાયતી પગલાં લેવાયા હતા. 2021માં હદપાર કરવાની દરખાસ્ત પણ મુકાઈ હતી. અગાઉ દારૂ વેચવાનું કામ કરતો હતો પરંતુ છેલ્લાં છ વર્ષથી દારૂ વેચવાનું બંધ કર્યાનું પોલીસને જાણવા મળ્યું છે. સાથોસાથ ઝનૂની સ્વભાવનો હોવાની પણ પોલીસને માહિતી મળી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

9 months ago
સંતાનોને મળવા સાસરીમાં ગયેલી  પરિણીતા પર પતિનો હુમલો

સંતાનોને મળવા સાસરીમાં ગયેલી પરિણીતા પર પતિનો હુમલો

12 months ago
ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

3 months ago
VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News