gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વારસિયા, તરસાલી અને ખોડિયાર નગર વિસ્તારમાંથી પોલીસે દારૃની ૧,૩૬૦ બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં  રહેતા બૂટલેગર જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઇ વસાવાએ દારૃનો જથ્થો ઉતાર્યો છે. જેથી,  પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા બિયરના ૭૬૮ ટીન કિંમત રૃપિયા ૧.૯૨ લાખ તથા દારૃની ૫૨૮   બોટલ કિંમત  રૃપિયા ૧.૮૦  લાખની કબજે કરી છે. જ્યારે જગદીશને વોન્ટેડ જાહેર કર્યો છે.

તરસાલી સ્મશાન પાસે મોપેડમાં દારૃની બોટલો મૂકીને વેચાણ કરતા આરોપી મિતેશકુમાર અશ્વિનભાઇ ઠાકરડા (રહે. ઠાકોર ફળિયું, અલીન્દ્રા ગામ,તા.સાવલી) ને ઝડપી પાડી દારૃની ૬૦ બોટલ કિંમત રૃપિયા ૨૦ હજારની કબજે કરી છે. વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, માનવ મનોહરલાલ નાથાણી (રહે. શીતળામાતાનો મહોલ્લો, વારસિયા) વિદેશી દારૃનો જથ્થો લાવી કિશનવાડી ખાતે આઇ શ્રી ખોડલ પ્રોવિઝન સ્ટોરમાં રાખીને વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ  કરતા માનવ મળી આવ્યો  હતો. પોલીસે તેની  પાસેથી બિયરના ૪ ટીન કબજે કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
પીઆઇના નામે રૃા.૨.૫૦ લાખની લાંચ લેનાર વેપારીને જેલમાં ધકેલાયો | bribe case merchant in jail

યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le…

યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le...

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar…

11 months ago
જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશમંત્રીનો જવાબ-અમારું નિશાન ભારત નથી! | …

3 months ago
શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former …

1 year ago
જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News