gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ | A atake ngeni emon chon busines…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ | A atake ngeni emon chon busines…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

ગોમતીપુરમાં કૂતરાએ એડફેટે લેતા બાઇક ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે દુકાનદારે ઠપકો આપીને કૂતરાને ઘરે બાંધી રાખવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇને વેપારીને નીચે પાડીને ઢોર મારમારીને લાકડીના ફટકા માર્યા હતા જેથી લોહી લુહાણ હાલતતમાં વેપારીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારા લીધે મારે ખર્ચ ભોગવવો પડયો કહી પરિવાર ત્રણ લોકોએ હુમલો કરાતા ગંભીર હાલતમાં વેપારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

બાપુગરમાં રહેતા અને ગોમતીપુરમાં કરિયાણાની દુકાન ધરાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં રહેતા કાલુભાઇ સહિત પરિવારના ત્રણ લોકો સામે ફરિયાદ નોઁધાવી છે કે ગઇકાલે બપોરે તેઓ  દુકાને હાજર હતા ત્યારે આરોપી કૂતરુ લઇને આવ્યા હતા અને તેમના કૂતરુ રોડ ઉપર આમથી તેમ આટા મારતું હતું.

જેથી કૂતરાએ એડફેટે લેતા બાઇક ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે દુકાનદારે ઠપકો આપીને કૂતરાને ઘરે બાંધી રાખવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇને વેપારીને તારા કારણે મારે ખર્ચ ભોગવવા પડયો કહીને તકરાર કરી હતી અને વેપારીને નીચે પાડીને ઢોર મારમારીને લાકડીના ફટકા માર્યા હતા જેથી લોહી લુહાણ હાલતતમાં વેપારીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલમાં સારવાર ચાલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu...

ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ | Galaxy Group partnership fir…

ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ | Galaxy Group partnership fir...

આર્મી ટ્રક ડ્રાઇવરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત | Biker a mano mwirin an a tori ewe taraku sen…

આર્મી ટ્રક ડ્રાઇવરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત | Biker a mano mwirin an a tori ewe taraku sen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી | aa…

1 year ago
ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ …

8 months ago
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

6 months ago
રૂપિયો 63 પૈસા ઉછળી 86.07 : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સે 100ની સપાટી ગુમાવી | Rupee rises 63 paise to 86 0…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News