gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

સાયબર ગઠિયા બેન્ક એકાઉન્ટ ભાડે રાખીને ખાતેદારને કમાવવાની લાલચ આપીને તેમના ખાતામાં ફ્રોડના રૃપિયા જમા કરાવ્યા બાદ અડધો ટકો કમિશનર આપીને ફ્રોડના રૃપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવીને બારોબાર ઉપાડી લેવાના બનાવો વધી રહ્યા છે. દિલ્હી ચકલાના આરોપીએ પણ બેન્ક એકાઉન્ટ ભાડે રાખીને ફ્રોડના રૃા. ૮.૫૦ લાખ પોતાના ખાતામાં જમા કરીને ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાતેદારને અડધા ટકાનું કમિશન આપીને  દિલ્હી ચકલાના આરોપીએ રૃપિયા  બેન્ક એકાઉન્ટ માં મેળવી વિડ્રો કર્યા ઃ માધુપુરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નિશાતભાઇએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં દિલ્હી ચકલા ખાતે  રહેતા ઉર્વેશ તથા નારણપુરાના સમીર અને અંકિત સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ બેન્ક એકાઉન્ટો દ્વારા કમવવાની લાલતે ફ્રોડના પૈસા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવીને આ પૈસા ચેકથી વિડ્રો કરીને અડધા ટકાનું કમિશન મેળવીને કુલ રૃા. ૮,૫૦,૦૦૦ આગળ ગેરકાયદેસર રીતે સમીર શાહને આપાય હતા .

 આર્થિક લાભ મેળવીને સાયબર ક્રાઇમની ગુનાહિત પ્રવૃત્તિ આચરતી સિન્ડીકેટ ગેન્ગનો સભ્ય બની આ ગેંગના મુખ્ય લીડરો સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ કરી રહ્યા હોવાની માહિતી હોવા છતાં મુખ્ય સભ્યો દ્વારા જુદા જુદા ભારતીય નાગરીકોને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની લાલચ આપી ફ્રોડ કરીને તેઓની પાસેથી જે સાયબર ફ્રોડના નાણા પડાવતા હતા અને પોતાના બેન્ક  એકાઉન્ટમાં મેળવીને સગેવગે કરવામાં મદદ કરી પોતાના બેન્ક ખાતામાં રૃપિયા આવ્યા બાદ પૈસા ચેકથી વિડ્રો કરીને ગુનાહીત પ્રવૃત્તિ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ | Galaxy Group partnership fir…

ગેલેક્સી ગૃપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ | Galaxy Group partnership fir...

આર્મી ટ્રક ડ્રાઇવરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત | Biker a mano mwirin an a tori ewe taraku sen…

આર્મી ટ્રક ડ્રાઇવરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત | Biker a mano mwirin an a tori ewe taraku sen...

જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC…

જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મા…

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મા…

4 months ago
બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, ‘હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ’ | PM Modi’s b…

બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, ‘હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ’ | PM Modi’s b…

7 months ago
VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

1 year ago
અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News