gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી 

– પાણીનો પ્રવાહ ચાલુ રહેતા શોધખોળમાં મુશ્કેલી : શુક્રવારે બપોરે ધારાસભ્યની સૂચના બાદ પ્રવાહ બંધ કરાયો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા-પુત્રએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ રહેતા ૩૬ કલાક બાદ પણ મૃતદેહ હાથ લાગ્યા નથી. શુક્રવારે બપોરે ધારાસભ્યની સૂચના બાદ પ્રવાહ બંધ કરાયા બાદ પાણીના સ્તરમાં ઘટાડો થયો છે.

ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા મહેશભાઈ ઠાકોર (ઉં.વ. ૩૫) અને તેમના પુત્ર દેવરાજ (ઉં.વ. ૯) એ ગુરુવારે સવારે ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ૩૬ કલાક બાદ પણ બંનેના મૃતદેહ મળ્યા નહોતા.

કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મૃતદેહ ન મળતા સ્થાનિકોએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુભાઈ શિહોરાને ફોન કરીને પાણીનો પ્રવાહ બંધ કરાવવા વિનંતી કરી હતી. શુક્રવારે બપોરે સ્થાનિક ધારાસભ્યની સૂચના બાદ નર્મદા વિભાગ દ્વારા પાણીનો પ્રવાહ બંધ કરાતા સ્તરમાં ઘટાડો થયો હતો, છતાં મૃતદેહ શોધવાની કામગીરી ચાલુ રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol...

સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા | 2 accused of cow theft gang arrested in Sanand

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પાટડીના બાજપાઈનગરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

1 month ago
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ માટે આંચકા…

2 weeks ago
ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

2 months ago
ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News