gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત | Doctor who went to get jewell…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત | Doctor who went to get jewell…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક અડાલજ પાસે કરુણ ઘટના

પુત્રીને બહાર ઉભી રાખી કેનાલમાં નીચે ઉતર્યા તે સમયે ઘટના બની ઃ પુત્રીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અડાલજ નર્મદા કેનાલમાં ગઈકાલે પુત્રીની
ગોરો પધરાવવા માટે ગયેલા તબીબ પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યા હતા અને પુત્રીએ
બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવતા તેમને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ તેમનું મોત
થયું હતું. જે ઘટના અંગે હાલ અડાલજ પોલીસે અકસ્માત મોત દાખલ કર્યું છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા વાવોલમાં અનસયા ગ્રીન સોસાયટીમાં રહેતા અને મૂળ કલોલના કાકાના
તારાપુર ગામના વતની ડોક્ટર નીરવકુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પીડીયાટ્રીશીયન છે
જ્યારે તેમની પત્ની કોષા બ્રહ્મભટ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર
તરીકે ફરજ બજાવે છે. તેમની છ વર્ષીય પુત્રી દ્વિજાએ ગૌરીવ્રત કર્યું હતું અને તે પૂર્ણ
થતા ઝવેરા પધરાવવા માટે પિતા પુત્રી ગઈકાલે સવારના સમયે ગાંધીનગર નજીક અડાલજ
નર્મદા કેનાલ ઉપર ગયા હતા જ્યાં પુત્રીને કેનાલ ઉપર ઉભી રાખીને ડોક્ટર નીરવ નીચે
ઉતર્યા હતા.

આ દરમિયાન જ તેઓ ઝવેરા પધરાવી રહ્યા હતા તે સમયે તેમનો પગ
લપસતા કેનાલના પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને તેના કારણે પુત્રીએ બુમાબુમ કરી દીધી
હતી. જેથી ત્યાંથી પસાર થતા રીક્ષા ચાલક ઊભા રહી ગયા હતા અને ડોક્ટર નિરવને
કેનાલના પાણીમાંથી બહાર કાઢયા હતા અને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ
જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે અંગે
હાલ અડાલજ પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
આશાસ્પદ તબીબનું અકાળે અવસાન થતા પરિવાર અને સમાજમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa...

સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર | Hit and run near Circuit Hous…

સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર | Hit and run near Circuit Hous...

ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin …

ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ જતા પહેલા સાંસદોનું બ્રીફિંગ કરાશે, ડેલિગેશન સાથે ચર્ચા કરશે વિદેશ સચિવ વિક્રમ મિસરી | Foreign…

વિદેશ જતા પહેલા સાંસદોનું બ્રીફિંગ કરાશે, ડેલિગેશન સાથે ચર્ચા કરશે વિદેશ સચિવ વિક્રમ મિસરી | Foreign…

10 months ago
ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i…

ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i…

5 days ago
મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

10 months ago
વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News