gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત | A minor from Lakshmisar village of Limbdi die…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત | A minor from Lakshmisar village of Limbdi die…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લખતરના
ઢાંકીથી વલ્લભીપુર જતી

પાણશીણા
પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સગીરનો મૃતદેહ બહાર કાઢયો

સુરેન્દ્રનગર
–  લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામ પાસેથી
ઢાંકીથી વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં લક્ષ્મીસર ગામનો સગીરનું ડૂબી જવાથી મોત
નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લક્ષ્મીસર
ગામ પાસેથી પસાર થતી લખતરના ઢાંકીથી વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં લક્ષ્મીસર
ગામના ૧૬ વર્ષીય યુવક દિલીપભાઈ ભોલાભાઇ નાયક ડૂબી જતાં મોત નીપજ્યું હતું. યુવક
ડૂબ્યો હોવાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. પાણશીણા પોલીસનો
કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના
મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ
ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અગમ્ય કારણોસર બનેલા બનાવને પગલે મૃતક યુવકના
પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
‘અમે SIR પર રોક નહીં લગાવીએ પણ…’ બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું

'અમે SIR પર રોક નહીં લગાવીએ પણ...' બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું

લીંબડી-ધંધુકા હાઇવે પર રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે 54 એલપીજી સિલિન્ડર ઝડપાયા | 54 illegal LPG cylinders…

લીંબડી-ધંધુકા હાઇવે પર રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે 54 એલપીજી સિલિન્ડર ઝડપાયા | 54 illegal LPG cylinders...

ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra…

ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર | salangpur han…

6 months ago
રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુક્રેન સામેના યુદ્ધમાં મોત, MEA પાસે માગી હતી સુરક્ષા | india…

3 months ago
વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ…

1 month ago
સુરેન્દ્રનગર: મિનિ વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર ફરી વળ્યું પા…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News