gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાના વિઝાના નામે દંપતિ લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયાની ફરિયાદ | Canada resident couple duped mone…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
કેનેડાના વિઝાના નામે દંપતિ લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયાની ફરિયાદ | Canada resident couple duped mone…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

કેનેડાના પીઆર અપાવવાનું કહીને દંપતિએ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી છે. હાઇકોર્ટની સામેના કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા લઇને ઓફિસ બંધ કરીને દંપતિ કેનેડા ફરાર થઇ ગયું હતું. આ અંગે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલમાં આવેલી પલાસ પર્લ સોસાયટીમાં રહેતા સંદીપભાઇ પટેલને પરિવાર સાથે કેનેડામાં સેટલ થવાનું હોવાથી તેમના સગાના રેફરન્સથી ગુજરાત હાઇકોર્ટ સામે આવેલા સત્યમ ૬૪ કોમ્પ્લેક્સ સ્થિત દ્વિશા  ઓવરસીઝ નામની ઓફિસમાં  હાર્દવ બાબુ અને તેની  પત્ની રૂચીતાનો સંપર્ક કર્યો હતો. તેમણે સંદીપભાઇ, તેમની પત્ની અને પુત્રીને કેનેડાના પીઆરની કામગીરી માટે ૫૮ લાખ રૂપિયા નક્કી કરીને જરૂરી ડોક્યુમેન્ટ લીધા હતા. જ્યારે ૧૬ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા. ત્યારબાદ જરૂરી પ્રોસેસ ચાલુ હોવાનું કહીને હાર્દવ અને તેની પત્ની રૂચીતા સમય લંબાવતા હતા. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે દંપતિએ સંદીપભાઇને સગાને કેનેડાના વીઝાના નામે ૧૫ લાખ રૂપિયા એડવાન્સ લઇનેે છેતરપિંડી આચરી હતી. જેથી ઓફિસ પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  હાર્દવ અને તેની પત્ની રૂચિતા કેનેડા નાસી ગયા હતા અને અનેક લોકોના લાખો રૂપિયા લઇને પીઆરના નામે છેતરપિંડી આચરી હતી.  આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા | jayraj ah…

બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા | jayraj ah...

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g…

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g...

અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | ahme…

અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post…

સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post…

3 months ago
દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

4 months ago
ડિજિટલ પેમેન્ટમાં વધારાને કારણે ATMમાંથી રોકડ ઉપાડમાં ઘટાડો | Decrease in cash withdrawals from ATMs…

ડિજિટલ પેમેન્ટમાં વધારાને કારણે ATMમાંથી રોકડ ઉપાડમાં ઘટાડો | Decrease in cash withdrawals from ATMs…

6 months ago
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની ફૂટમાર્ચઃફાયરબ્રિગેડે તમામ બૂથનું ચેકિંગ કર્યું |…

વડોદરામાં મતદાન પૂર્વે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની ફૂટમાર્ચઃફાયરબ્રિગેડે તમામ બૂથનું ચેકિંગ કર્યું |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News