gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

23,000 Gujarati Renounced Indian Citizenship in 10 Years: ગુજરાતમાંથી પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગતવર્ષે 181 સહિત છેલ્લાં 10 વર્ષમાં કુલ 22993 ગુજરાતીઓ દ્વારા ભારતીય પાસપોર્ટ સરન્ડર કરવામાં આવ્યો છે. અલબત્ત, 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરન્ડર કરનારામાં અંદાજે 3 ગણા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 

2024 વર્ષમાં દર મહિને 15 પાસપોર્ટ સરન્ડર થયા

વર્ષ 2014થી વર્ષ 2022 દરમિયાન દેશના જે રાજ્યમાંથી સૌથી વઘુ પાસપોર્ટ સરન્ડર થયા હોય તેમાં દિલ્હી 60414 સાથે મોખરે, પંજાબ 28117 સાથે બીજા, 22993 સાથે ગુજરાત ત્રીજા, ગોવા 18610 સાથે ચોથા જ્યારે મહારાષ્ટ્ર 17171 સાથે પાંચમાં સ્થાને છે. 

આ પણ વાંચોઃ ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ

સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ 12.88 લાખ દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી જ 36 લાખ જેટલા પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આમ, વિદેશમાં અભ્યાસ, ફરવા જવા અને ત્યાં સ્થાયી થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. 

પાસપોર્ટ એક્ટ 1967 પ્રમાણે વિદેશનું નાગરિકત્વ મેળવવા માગતા લોકો માટે પાસપોર્ટ સરન્ડર કરવો ફરજીયાત છે. વિદેશમાં નાગરિકત્વ મેળવ્યા બાદ વહેલો પાસપોર્ટ સરન્ડર કરે તેના માટે કોઈ પેનલ્ટી નથી. પરંતુ ત્રણ વર્ષ કે તેથી વઘુ વિલંબ થાય તો રૂપિયા 10 હજારથી 50 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. અમદાવાદમાં આરપીઓથી છેલ્લાં 1 વર્ષમાં 181 પાસપોર્ટ સરન્ડર થયા છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી

આરપીઓ અભિજીત શુક્લાએ જણાવ્યું કે, ‘કોવિડ બાદ 2023માં પાસપોર્ટ સરન્ડર થવાના પ્રમાણમાં વધારો થયો હતો. હવે 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરન્ડર થવાનું પ્રમાણ ઘટ્યું છે. 2024ના વર્ષમાં અમદાવાદ આરપીઓથી 8.12 લાખ જેટલા પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ | rahul …

'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ | rahul ...

ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ | SEBI ra…

ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ | SEBI ra...

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

6 months ago
મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…

5 months ago
ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક…

ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક…

1 year ago
આજે જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાશે | Forms will be filled fo…

આજે જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાશે | Forms will be filled fo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News