gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડા જવાના મામલે ફ્રોડ થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી | A young man who was defrauded ab…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
કેનેડા જવાના મામલે ફ્રોડ થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી | A young man who was defrauded ab…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ સુરતના શખ્સ વિરૂધ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી

– વર્ક વિઝા મેળવા સુરતના શખસને નાણા આપ્યા બાદ પરત કર્યાં નહી

ભાવનગર : ઘોઘાના તગડી ગામના યુવાન કેનેડાના વર્કવિઝા મેળવવા સુરતના વેસુમા રહેતા શખસને રૂ.૨૨ લાખ આપ્યા પછી પણ વર્ક વિઝા કે પૈસા પરત ન કરતા યુવાને પોતાના સાથે ફ્રોડ થયુ છે, તેવી વેદના સાથે સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો.

ઘોઘા તાલુકાના તગડી ગામે પટેલ શેરીમાં રહેતા હિતેષભાઈ કલ્યાણભાઈ લાઠીયાએ ઘોઘા પોલીસ મથકમાં જેનીલ શૈલેષભાઈ પ્રજાપતી (રહે. સેન્ટ્રલ બજાર, વેનજલો ઉઘના, મગદલ્લા રોડ, વેસુ, સુરત) સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેમના નાનાભાઈ સંજયભાઈ કલ્યાણભાઈ લાઠીયા (ઉ.વ ૩૪) એ કેનેડા જવા માટે તેના વર્ક વિઝા મેળવવા જેનીલ પ્રજાપતીને રૂ.૧૭ લાખ ટ્રાન્સફર કર્યાં હતા અને રૂ.૫ લાખ રોકડા મળી કુલ રૂ.૨૨ લાખ ચુકવ્યા હતા. પરંતુ જેનીલે કેનેડાના વર્કવિઝા કરાવી ન આપતા તેની પાસે પૈસા પરત માંગતા ન આપી ગલ્લા તલ્લા કરતો હતો. અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરવા છતા ન આપી તેની સાથે ફ્રોડ કરી પૈસા પરત ન કરી તેના ભાઈને મરવા મજબુર કરતા ગત તા.૧૫ ઓગસ્ટના રોજ સવારના આઠ કલાકના રૂમમાં ઈીનું દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ મરણ ગયો હતો. યુવાનને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું મોત થયું હતું. તદુપરાંત યુવાનના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India’s exports to US increas…

ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India's exports to US increas...

મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15…

મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15...

જૂન ત્રિમાસિકગાળામાં બેડ લોન એક્વિઝિશનમાં 22 ટકાનો વધારો | Bad loan acquisitions rise 22 percent in …

જૂન ત્રિમાસિકગાળામાં બેડ લોન એક્વિઝિશનમાં 22 ટકાનો વધારો | Bad loan acquisitions rise 22 percent in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાયા | …

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાયા | …

11 months ago
ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

1 year ago
બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

5 months ago
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News