gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાહરુખ ખાનને ઓળખો છો…?’, સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને RSFના લડાકૂઓનો સવાલ! | Do you know S…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
શાહરુખ ખાનને ઓળખો છો…?’, સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને RSFના લડાકૂઓનો સવાલ! | Do you know S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Youth Adarsh Behera kidnapped by RSF: સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે એક ભારતીય નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે RSF એટલ કે રેપિડ સપોર્ટ ફોર્સે જે યુવકનું અપહરણ કર્યું છે તે ઓડિશાનો રહેવાસી છે અને તે સુદાનની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે. આ યુવકનું નામ આદર્શ બહેરા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે હાથ જોડીને બેઠો છે અને ઓડિશા સરકાર પાસે મદદ માગી રહ્યો છે. તેનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી સુદાનમાં તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં RSF લડાકૂઓએ 200 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. 

આદર્શનો એક સુદાનથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ યુવકને સુદાનના RSF લડાકૂઓ વચ્ચે જોઈ શકાય છે. વીડિયોમાં RSFના લડાકૂઓ આદર્શ બહેરાને પૂછી રહ્યા છે કે, શું તમે શાહરુખ ખાનને ઓળખો છો?

ઉત્તરપૂર્વ આફ્રિકાનો દેશ સુદાન હાલમાં ગંભીર ગૃહયુદ્ધમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં હરીફ લશ્કરી જૂથો વચ્ચે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. આદર્શ બહેરા 2022થી સુદાનની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. તેને કથિત રીતે  RSFએ બંધક બનાવી લીધો છે. આરએસએફ એક શક્તિશાળી અર્ધલશ્કરી જૂથ છે જે અગાઉ સુદાન સરકાર સાથે જોડાયેલું હતું.

મોહમ્મદ હમદાન ડગોલો જેને હેમેતીના નામથી પણ ઓળખવામાં આવે છે તે RSFનું નેતૃત્વ કરી રહ્યો છે. 2023માં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી RSF સુદાની સશસ્ત્ર દળો (SAF) સામે લડી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બહેરાનું રાજધાની ખારતૂમથી લગભગ 1,000 કિલોમીટર દૂર અલ ફશીરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે તેને દક્ષિણ દારફુરમાં આરએસએફના ગઢ ન્યાલા લઈ જવામાં આવ્યો છે.

શાહરુખ ખાનને ઓળખો છો…?

બહેરાના પરિવાર દ્વારા શેર કરાયેલા એક વિચલિત કરનાર વીડિયોમાં 36 વર્ષીય બહેરા જમીન પર હાથ જોડીને મદદ માટે વિનંતી કરી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે, ‘હું અલ ફશીરમાં છું જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું બે વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી અહીં રહી રહ્યો છું. મારો પરિવાર અને બાળકો ખૂબ જ ચિંતિત છે. હું ઓડિશા સરકારને મદદ માટે અપીલ કરું છું.’

આ પણ વાંચો: સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે RSF દ્વારા ભારતીય યુવક આદર્શ બહેરાનું અપહરણ

વીડિયો ક્લિપમાં બહેરાની આસપાસ હથિયારધારી RSF લડાકૂઓ પણ દેખાય રહ્યા છે. તેમાંથી એકને પૂછતા સાંભળી શકાય છે કે, શું તમે શાહરુખ ખાનને ઓળખો છો?  જ્યારે બીજો તેને કેમેરા સામે ‘ડગાલો અચ્છે હૈં’ બેલવા આદેશ આપે છે. 

બહેરાની પત્ની પોતાના 8 અને 3 વર્ષના બે પુત્રો સાથે જગતસિંહપુરમાં રહે છે. તેમણે ઓડિશા સરકાર અને વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અને તેમના પતિની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા | jamnagar pol…

જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા | jamnagar pol...

બિહાર વિધાનસભા ચૂંટણીના ‘ઓપિનિયન પોલ’માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો | bihar election…

બિહાર વિધાનસભા ચૂંટણીના 'ઓપિનિયન પોલ'માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો | bihar election...

સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો | Surat Mystery So…

સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો | Surat Mystery So...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ બિલ પાસ થઈ જતાં વિપક્ષ પાસે 3 વિકલ્પ…. જે કલમ 370, CAA વખતે ન થયું તે હવે થશે? | Opposition h…

વક્ફ બિલ પાસ થઈ જતાં વિપક્ષ પાસે 3 વિકલ્પ…. જે કલમ 370, CAA વખતે ન થયું તે હવે થશે? | Opposition h…

1 year ago
૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે | If it doesn’t rain by June 15 the situation will wor…

૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે | If it doesn’t rain by June 15 the situation will wor…

3 weeks ago
ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

5 days ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News