gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દુર્ગંધથી
આરોગ્ય પર જોખમ
, તપાસની માગ

ઔદ્યોગિક
કચરો કે અન્ય કોઈ ઝેરી પદાર્થ તળાવમાં ભળ્યો હોવાની ગ્રામજનોમાં આશંકા

બગોદરા – 
ધોળકા તાલુકાના કોઠ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત
હાલતમાં મળી આવતાં ગ્રામજનોમાં ચિંતા અને રોષ વ્યાપી ગયો છે. તળાવના પાણી પર હજારોની
સંખ્યામાં મૃત માછલીઓ તરી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે
, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ ઊભી કરી છે.

મોટી
સંખ્યામાં માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. જોકે
, સ્થાનિક લોકોમાં ચર્ચા
છે કે તળાવના પાણીનું પ્રદૂષણ
, કે કેમિકલ્સ યુક્ત પાણી અથવા
પાણીમાં ઓક્સિજનની ઊણપ મુખ્ય કારણ હોઈ શકે છે. આસપાસના વિસ્તારમાંથી ઔદ્યોગિક કચરો
કે અન્ય કોઈ ઝેરી પદાર્થ તળાવમાં ભળ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી
છે.

ગ્રામજનોના
જણાવ્યા અનુસાર
, આ દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉબકા
આવવા અને અન્ય ચામડીના રોગો થવાનો ખતરો વધી ગયો છે. ગ્રામજનોએ

મૃત
માછલીઓના યોગ્ય નિકાલ માટે વહીવટી તંત્રને જાણ કરી છે.

ગ્રામજનો
અને પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) આ સમગ્ર ઘટનાની ઝડપી તપાસ કરે
, માછલીઓના મોત માટે
જવાબદાર કારણો શોધી કાઢે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત | Six children die from …

મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત | Six children die from ...

રીપોર્ટ દિવાળી પછી આવશે , મ્યુનિ.ફુડ વિભાગે ફાફડા,જલેબી, ચટણીનાં શંકાસ્પદ ૩૬ સેમ્પલ લીધા | The repor…

રીપોર્ટ દિવાળી પછી આવશે , મ્યુનિ.ફુડ વિભાગે ફાફડા,જલેબી, ચટણીનાં શંકાસ્પદ ૩૬ સેમ્પલ લીધા | The repor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્દોરમાં એકસાથે 20થી વધુ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ફિનાઈલ પી જતાં અફરા-તફરી | more than 20 …

12 months ago
ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

7 months ago
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

5 months ago
બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News