gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dearness Allowance: કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું  બે ટકા વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત 53 ટકાથી વધી 55 ટકા થશે. અગાઉ જુલાઈ, 2024માં ભથ્થુ 3 ટકા વધારવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ એક જાન્યુઆરી, 2025થી અમલી બનશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જો બેઝિક પગાર રૂ. 50,000 હોય તો તેના પર હાલ રૂ. 26500 મોંઘવારી ભથ્થું મળતુ હતું. જેમાં હવે મોંઘવારી ભથ્થું 55 ટકા અર્થાત રૂ. 27500 મળશે. અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂ. એક હજાર વધારો થશે. બેઝિક પગાર રૂ. 70000 પર મોંઘવારી ભથ્થું રૂ. 1400 વધશે. જ્યારે એક લાખના બેઝિક પગાર પર મહિને રૂ. બે હજારનો વધારો થયો છે.

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

Next Post
વડોદરાના દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપ…

વડોદરાના દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપ...

DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર | drdo recruitment 2025 engi…

DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર | drdo recruitment 2025 engi...

ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D…

ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ કૃષિમંત્રી, બિલ્ડરને સોશિયલ મીડિયા પર બદનામ કરનાર ઝડપાયો | Former Agriculture Minister builder…

2 months ago
તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી |…

8 months ago
મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…

4 months ago
ગાંધીજીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને 100 વર્ષ પૂર્ણ, એપ્રિલ 1925માં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા | 10…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News