gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના આહ્વાનને પ્રેરણા રૂપ માનીને પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સખી મેળો-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર સાંસદ શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

૨૬ થી ૩૦ સપ્ટેમ્બરસુધી ચાલનારા આ મેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સખી મંડળોની બહેનો દ્વારા સ્વદેશી કળા, હસ્તકલા તથા પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાનો હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધારવાનો છે. સાથે સાથે મહિલાઓને આત્મનિર્ભરતા તરફ દોરી જવા માટે આ મેળો એક મજબૂત મંચરૂપ બની રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ મેળાની મુલાકાત લઈ વિવિધ સ્ટોલ પર બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી ચૌધરી, નાયબ મ્યુ કમિશનર શ્રી હર્ષ પટેલ,નાયબ મ્યુ કમિશનર શ્રી મનન ચતુર્વેદી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખશ્રી સાગરભાઇ મોદી,અગ્રણી અશોકભાઈ મોઢા તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના કર્મચારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્...

અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા…

અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા...

યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | sarkhej police file negligence F…

યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | sarkhej police file negligence F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જેટલી ઢંકાયેલી રહેશે એટલી જ સુરક્ષિત રહેશે…’ મહિલાઓ અંગે કથાવાચક પ્રદીપ મિશ્રાનું નિવેદન | coveri…

1 year ago
ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

3 months ago
અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…

ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News