gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Municipal Corporation Election 2026: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ એક સત્તાવાર હુકમ બહાર પાડીને વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 વ.ક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલ સત્તાની રુએ કરવામાં આવી છે. 

ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પડાયેલા આ હુકમ મુજબ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સહિત આણંદ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવી નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓના વોર્ડ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યાદીમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ આગામી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે. 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક

આ આદેશની નકલ રાજ્યના મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને જે-તે જિલ્લાના કલેક્ટરોને જાણ તથા જરૂરી કાર્યવાહી માટે રવાના કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી આયોગે આ હુકમને અસાધારણ સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે પણ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારીઓની આ નિમણૂક સાથે જ હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી 2 - image

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી 3 - image

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી 4 - imageમહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી 5 - image

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી 6 - image

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી 7 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે ? ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનનો સવાલ ; અસહકાર આંદોલનની ચીમકી | Why …
GUJARAT

રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે ? ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનનો સવાલ ; અસહકાર આંદોલનની ચીમકી | Why …

May 27, 2026
વીજ શટડાઉનના કારણે કારેલીબાગ ટાંકી વિસ્તારમાં આવતીકાલે પાણીનો કકળાટ | Water shortage in Karelibaug t…
GUJARAT

વીજ શટડાઉનના કારણે કારેલીબાગ ટાંકી વિસ્તારમાં આવતીકાલે પાણીનો કકળાટ | Water shortage in Karelibaug t…

May 27, 2026
તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન: વર્લ્ડ ઓટર ડે પર જાણો દેશના સૌથી મોટા ઓટર બ્રિડિંગ હબ…
GUJARAT

તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન: વર્લ્ડ ઓટર ડે પર જાણો દેશના સૌથી મોટા ઓટર બ્રિડિંગ હબ…

May 27, 2026
Next Post
ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch…

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch...

બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out …

બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out ...

જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : જામનગર અને જામજોધપુરમાંથી બે મોટરસાયકલની ઉ…

જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : જામનગર અને જામજોધપુરમાંથી બે મોટરસાયકલની ઉ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

2 months ago
નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

7 months ago
બે દિવસમાં વડોદરાથી દિલ્હીની ચાર ફ્લાઇટ મોડી પડી એક ફ્લાઇટ કેન્સલ કરાઇ, મુસાફરોને ભારે હાલાકી | Four…

બે દિવસમાં વડોદરાથી દિલ્હીની ચાર ફ્લાઇટ મોડી પડી એક ફ્લાઇટ કેન્સલ કરાઇ, મુસાફરોને ભારે હાલાકી | Four…

1 week ago
‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News